કેન્દ્ર શાશિત પ્રદેશ દિવ શહેરમાં ઘણા લાંબા સમયી વન્યપ્રાણી સિંહ આવી ચડેલ હોય દિવ શહેર એ દેશ વિદેશના સહેલાણીઓનુ અતિપ્રિય હરવા ફરવાનું સ્ળ હોય જેી સહેલાણીઓની સુરક્ષા અને વન્યજીવના સંરક્ષણને ધ્યાને રાખી વનવિભાગ દિવ અને ગીર(પુર્વ)વન વિભાગ હેઠળની જસાધાર રેન્જની નવાબંદર રાઉન્ડના સનિક સ્ટાફ તેજ જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્રના વેટરનરી ઓફીસર તેમજ ટ્રેકર્સ પાર્ટી દવારા આ સિંહ નરને સહી સલામત રીતે પકડવાની કાર્યવાહી રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ઘારી તા એમ.આર.ઓડેદરા,મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાઘારની સીધી દેખરેખ અને રાહબરી હેઠળ દિવ શહેરના જુદા જુદા વિસ્તારોમાં હા ઘરેલ હતી અને સિંહનરના સતત લોકેશનો કરવામાં આવેલ હતા.દિવ શહેર એ ચારેય તરફી અરબી સમુદ્રી ઘેરાયેલો અને ગીચ વસ્તી તેમજ ઘટાટોપ તાડ, ગાંડાબાવળ અને દરિયાઇ ચેરના જંગલો આચ્છાદિત પ્રદેશ હોય વળી દરિયાઇ કાદવ કિચડ વાળી ખાડી અને કોતરો,ગુફાઓ ધરાવતો વિસ્તાર હોવાી સિંહ નરના લોકેશનો શોધવામાં ખુબજ મુશ્કેલીઓ ઉભી યેલ પરંતુ સ્ટાફ દવારા હરેક મુશ્કેલી અને પડકારોનો સામનો કરી હિમંત હાર્યા વગર રાત દિવસ એક કરી સિંહ નરને શોધવાની કામગીરી ચાલુ રાખી હતી જેની ફલશ્રુતિ રૂપે ગઇકાલે તા.૦૩.૦૫.૨૦૨૪ ના દિવ શહેરના બુચરવાડા નજીકના જંગલમાં આ સિંહનું લોકેશન મળતા તેને પકડવા યુધ્ધના ધોરણે યોગ્ય તે પગલા ભરવામાં આવી રહેલ અને સખત મહેનતના અંતે વ્હેલી સવારના આ સિંહ નરને હાજર વેટરનરી ઓફીસર દવારા દવા વડે બેભાન કરી પકડવામાં આવેલ છે અને હાલ આ સિંહ નરને વિશેષ નિરીક્ષણ સારૂ વન્યપ્રાણી સારવાર કેન્દ્ર જસાધાર ખાતે રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech