કનેસરામાં અતિ ઝેરી કોમનક્રેટ સાપ દેખાતા વનકર્મી દ્વારા રેસ્કયુ

  • July 14, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કનેસરામાં વહેલી સવારે રહેણાંક મકાનમાં અચાનક સાપ આવી ચડયો હતો ત્યાં રહેલ લોકો ડરી ગયા હતા. તે વખતે સ્થાનીકોએ વનકર્મી રમેશભાઈ કુકડીયાને જાણ કરતા તાત્કાલીક તેઓ સ્થળ પર આવી અને આ કોમનક્રેટ સાપનું સફળતાપુર્વક રેસ્કયુ કરી લીધું હતું. ત્યાર બાદ આ રેસ્કયુ કરેલ સાપને સલામત સ્થળે મુકત પણ કરવામાં આવ્યો હતો. (તસવીર: કરશન બામટા) 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application