અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, નહીં થાય કોઈ કાર્યવાહી, ગૃહ વિભાગ આપશે છૂટ

  • February 05, 2025 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત પરત ફરેલા 33 ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ લોકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં અને તેઓ સીધા પોતાના ઘરે જઈ શકશે.


શું છે મામલો?

અમેરિકામાં ગેરકાયદે રહેતા હજારો ભારતીયોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આમાં ગુજરાતના 33 લોકો પણ સામેલ હતા. આ લોકોને અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા.


સરકારનો નિર્ણય:

સરકારે આ તમામ લોકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના અનેક પરિવારોને રાહત મળી છે.


જે 104 લોકોને અમેરિકાએ પ્રથમવારમાં ડિપોર્ટ કર્યા છે, તેમાં આટલા ગુજરાતી


1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા


2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા


3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ


4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા


5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર


6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર


7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર


8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ


9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા


10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર


11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ


12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર


13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા


14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ


15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ


16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા


17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ


18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ


19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ


20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા


21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ


22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર


23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ


24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ


25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા


26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા


27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application