બેંકર્સ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટર આર.કે મહેતાની દ્વારા યોજાયેલ બેકર્સ કમિટીની બેઠકમાં એન્યુઅલ ક્રેડીટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વાર્ષિક લોન યોજના (અક્ષક્ષીફહ ઈયિમશિં ઙહફક્ષ) વર્ષ: ૨૦૨૪-૨૫ બુકનુ વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્યાંક હાંસલ કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સાથે જ જન સુરક્ષા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના માટે દરેક ગ્રામ પંચાયતોમાં કેમ્પ કરાવીને પાત્ર વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, ડી.ડી.એમ નાબાર્ડ, નિયામક, આરસેટી, ભાવનગર તેમજ ભાવનગરની બધી જ બેંકના બેંકર્સ મિત્રોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech