રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સીંગદાણાની છેતરપિંડી કરનાર ચાર આરોપીની કરી ધરપકડ

  • December 29, 2023 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીંગદાણાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 37 લાખનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી પ્રમાણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીંગદાણાની છેતરપિંડી કરનાર ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 37 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે, આરોપીઓએ કેશોદ અને પાલનપુરના સદરપુર ખાતે ગુનો આચર્યો હતો. જેમાં આરોપી દ્વારા 50 લાખથી વધુના સીંગદાણાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રક ડ્રાઈવર સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application