રેલનગર બ્રિજનું રૂા.૫૭ લાખના ખર્ચે રિપેરિંગ થશે, ખાતમૂહર્ત

  • October 07, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૩માં આવેલા રેલનગર વિસ્તારમાં અંદાજીત .૫૭ લાખના ખર્ચે રેલનગર અન્ડર બ્રિજના રિપેરીંગનું ખાતમુહત્પર્ત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તથા પદાધિકારીઓના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.૩ના કોર્પેારેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, વોર્ડ પ્રભારી પુર્વેશભાઇ ભટ્ટ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાંઢા, ડો. હેમતં અમૃતિયા, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઈ રાવલ, સુનીલભાઈ ટેકવાણી, દીપકભાઈ દવે, મનોહરસિંહ ગોહિલ, દાનાભાઈ કુંગશીયા, જીતુભાઈ કુંગશીયા, બળદેવસિંહ ગોહિલ, શૈલેષભાઈ જેઠવા, ધનશ્યામસિંહ સોઢા, ગફારભાઈ કુરેશી, હિતુભા જાડેજા, પ્રશાંતભાઈ અમુતિયા, બાબુભાઈ પરેશા, અમુભાઈ રાઠોડ, જનકભાઈ રવેશીયા, તેજસભાઈ રાઠોડ, પ્રવિણભાઈ સોઢા, મહિપાલસિંહ ડોડીયા, દેવ ગોસ્વામી, રાજવીરસિંહ વાધેલા, મહિપાલસિંહ ઝાલા, ભીખુભાઈ ભાટીયા, ચંદ્રેશભાઈ ટેકવાણી, હિતેષભાઈ, કરણભાઈ, ઈલાબેન પડીયા, દક્ષાબેન વાધેલા, હિનાબા ગોહિલ, પલ્લવીબેન જોષી, નયનાબેન, કુપાલીબા ઝાલા, નેહાબેન, રક્ષાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application