સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા માટે વેરાવળથી બસ સેવા ચાલુ કરવા રજૂઆત

  • November 20, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમના કાર્તિક પૂર્ણિમા મેળામાં સ્વ હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા વેરાવળી એસ,ટી બસ સેવાઓ રહેણાંક વિસ્તાર શ્રીપાલ આવાસ યોજના ી ઉપાડવાની રજૂઆતને ડેપો મેનેજર દ્વારા સર્મન આપી ઉચ્ચ કક્ષાએ કાર્યવાહીની ખાતરી આપી હતી. 
 સોમના મહાદેવના સાનીદયમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં અવર જવર માટે સ્વ પુનમબેન ધાણક સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફી એસ, ટી તંત્ર દ્વારા  વેરાવળના સીનીયર સીટીઝન મહીલાઓ બાળકો સહિત અન્ય પરિવારજનોએ મેળા માં પહોંચવા શ્રીપાલ હવેલી સાંઈબાબા આવાસ અને બાયપાસ વિસ્તાર માંી ઓટો રિક્ષા માં જોખમી મુસાફરી કરી પહોંચવાની ફરજ પડતી હોય તો જીલ્લ ા વહીવટી તંત્રને વેરાવળ એસ, ટી તંત્ર દ્વારા રહેણાંક વિસ્તાર શ્રીપાલ હવેલી સાંઈબાબા આવાસ યોજના નમસ્તે સર્કલ વિસ્તાર પર એસ,ટી બસ સેવાઓ  મેળા દરિમ્યાન પાંચ દિવસ સુધી નમસ્તે સર્કલ ી વાયા સાંઈબાબા મંદિર આવાસ ધી વાલા ચોક શ્રીપાલ હવેલી ચોક રેયોન ી સોમના મેળાની બસ સેવાઓ ઉપલબ્ધ ઈ શકે તે હેતુી જીલ્લ ા કલેક્ટર સહિત વહીવટી તંત્રએ આ બાબત ધ્યાને લઈ સીસાયટી વિસ્તાર પર મેળામાં અવર જવર માટે સલામત સવારી એસ,ટી બસ સેવાઓનો લાભ મળે તે હેતુી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા રજુઆત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application