સીટી 'એ' ડીવીઝન ખાતે મળી આવેલ અજાણી મહિલાની ઓળખ કરવા કાર્યવાહી

  • August 02, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી.'એ' ડીવી. પોલીસ સ્ટેશન ખાતે પો.સ્ટે.ના સ્ટેડા એન્ટ્રી ૧૦૦ નંબર પોલીસ કંન્ટ્રોલની વર્ધીના આધારે ગત તા.૨૮/૦૭/૨૦૨૪ ના રોજ પો.સ્ટે ખાતે એક વાલી વારસ વગરની મહીલા કે જેઓનુ નામ વીલાશબેન  કેશુભાઇ પોપટભાઇ દેવીપુજક ઉ.વ.આશરે ૨૪ રહે ભાવનગર વાળા, અહી યોગેશ્વરનગર જામનગરથી મળી આવેલ હોય અને તેઓના કોઇ વાલી વારસ મળી આવ્યા નથી.


જેથી તેમના વાલી વારસ મળી આવે તે માટે આ અજાણી મહીલાની ઓળખ અંગે પો.સબ.ઇન્સ. ડી.જી.રામાનુજ દ્વારા પો.કોન્સ. એ.ડી.જાડેજા મો.નં-૮૮૪૯૯૪૧૩૯૮ તથા જામનગર સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન, ફોન નં-(૦૨૮૮) ૨૫૫૦૨૪૩ ખાતે જાણ કરવા યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application