બીચ લુકમાં બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગી પ્રિયંકા

  • January 08, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેમસ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

હાલમાં જ પ્રિયંકા ચહર ચૌધરીએ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. લાખો લોકો તેના ફોટો શૂટ ના દિવાના બની ગયા છે. બીચ લુકમાં તેને જલવા વિખેર્યા તે જોઈ ફેન્સ દંગ રહી ગયા.

આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી બીચ લુકમાં કહેર વર્તાવી રહી છે. આ તસવીરમાં પ્રિયંકા ચહર ચૌધરી સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.પ્રિયંકાની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.ફોટામાં દરેક વ્યક્તિ પ્રિયંકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application