વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૨૨મી ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના તરભ ખાતે વાળીના મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે ૧.૪૫.૦૦૦ ધનફુટ લાલ પ્રથમથી બનેલા આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂર્ણતાને આરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, યુ.પી.ના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યોગી અદિત્યના, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકીય નેતાઓ ઉપસ્તિ રહેવાના છે. ભારતના ખૂણેખૂણેી સંતો મહંતોની પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તા.૨૨ના રોજ વડાપ્રધાન રાજકોટની પણ મુલાકાત લેશે અને રાજકોટમાં એઈમ્સ-જનાના હોસ્પિટલનું અને દ્વારિકાના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.
તરભ વાળીના મહાદેવ સનકે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬ ફેબ્રુઆરીી ૨૨ ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવ યોજવાનો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠ ાને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ ૩ લાખી વધુ ભક્તો ઉમટી શકે છે.
ત્યારે ૨૨ તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવના દિવસે ૫ લાખી વધુ લોકો ઉમટી શકે છે. ત્યારે આ મહોત્સવમાં ૪૦ હજાર સ્વયંસેવકની ટીમ ખડેપગે રહેશે. અને આની વ્યવસ માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ભવ્ય મંદિર લાલ બંસી પહાડના પત્રમાંથી બનાવવામાં આવી રહ્યું છે. ૧,૪૫,૦૦૦ ઘન ફૂટ પથ્રમાંી આ ભવ્ય મંદિરને તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સોમના મંદિર બાદ આ મંદિર હાઇટની દ્રષ્ટિએ બીજા નંબર પર હશે. વાળીના ધામના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યુ હતુ કે વાળીના મહાદેવ રબારી સમાજની આસનું કેન્દ્ર છે. અને આ વાળીના મહાદેવ ખાતે યોજાનાર આ મહોત્સવને લઈને સૌ કોઈ આતુર બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૨ ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં યોજાવાની છે.
સો જ અમિતભાઇ શાહ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યોગી અદિત્યના, મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સહિત રાજકીય નેતાઓ ઉપસ્તિ રહેવાના છે. ભારતના ખૂણેખૂણેી સંતો મહંતોની પણ ખાસ ઉપસ્થિત રહેશે. અહીં આવનાર ભક્તોને કોઈ અગવડ ના પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech