પરમ શકિત ઈશ્વર હવે કદાચ મને મનુષ્ય જન્મ આપે તો તું પુષ તરીકે એટલે કે, પૂ લિંગમાં જન્મ લેવા નહીં પણ ક્રી લિંગમાં જન્મ લેવા માગું છું, એક પિતા તરીકે સારો સાબિત નથી થઇ શકયો તેમ વિદેશ રહેતા પુત્ર ઝેનિથને ઉદેશીને સ્યુસાઇડ નોટ લખી બાપુના બાવલા પાસે શિવાંગ ગેસ્ટ હાઉસના મમાં ઝેરી દવા પી આધેડે આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રા વિગત મુજબ વર્ષેાથી પરિવારથી અલગ રખડતું ભટકતું જીવન જીવતા અને હાલમાં ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ પાસે આવેલા રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમમાં રહી જીવન નિર્વાહ કરતા વિનોદભાઈ ખીમજીભાઈ ભાડેશીયા (ઉ.વ.૫૫) નામના આધેડે આજે સવારે બાપુના બાવલા પાસે આવેલા શિવાંગ ગેસ્ટ હાઉસના મમાં ઝેરી દવા પી લીધી હતી. બનાવને પગલે પ્રૌઢને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.ઝેરી દવા પી લેનાર પ્રૌઢે વિદેશમાં રહેતા દીકરા ઝેનિથને સંબોધીને એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે, મારે યાં સ્યુસાઇડ કરવું છે એ હોટેલના મમાં પહોંચી ગયો છું, પરમ શકિત (ઈશ્વર) હવે કદાચ મને મનુષ્ય જન્મ આપે તો હત્પં પુષ તરીકે એટલે કે, પુ.લિંગમાં જન્મ લેવા નથી માગતો પણ જો પરમ શકિત મારા કર્મના આધારે ચોઈસ આપે તો...કારણ કે, હત્પં આ જન્મમાં એક પિતા તરીકે કદાચ સારો સાબિત ન થઇ શકયો બેટા ઝેનિથ,...તને કહત્પં છું ખાસ, તારા કહેવા પ્રમાણે મેં તારા માટે કાંઈ નથી કયુ તું કહે છે એટલે બેટા તું વિચાર જે કે તારા જન્મ પછી તે બારણું પહેલું દૂધ કેની મહેનતનું પીધું ? તે પહેલા અનાજનો કોળિયો કેની મહેનતનો ખાધો તો ? તે કોની મહેનતથી સુખ સુવિધા ભોગવી ? અને આવું તો ઘણું બધું. તે બેટા સત્યનું કોઈ દિવસ સાંભળ્યું જ નહીં, છતાં પણ આજે હત્પં તને બહત્પ પ્રેમ કં છું. બેટા અત્યારે મારી પાસે પિયાના નામે કાંઈ નથી પણ પ્રેમ ના નામે તું જ છે બેટા, તને ઘણા મેસેજ કર્યા પણ એક જવાબ આપ્યો નહીં, અને જવાબ આપ્યો એ પણ હત્પં લાચાર થઇ જાવ તેવો, અને હા, ક્રી લિંગમાં જન્મીશ તો પ્રેમ, લાગણી, હંફ, દીકરા–દીકરીનો પ્રેમ તો જર મળશે બેટા, મારી સ્યુસાઇડ નોટમાં બધા જ જવાબ લખેલા છે, એટલે મારી પોલીસ પ્રશાસનને વિનંતી કે કોઈ પણમેં પરેશાન ન કરતા, મા સ્વૈચ્છીક, અને ખુદ મારી ઈચ્છાએ લીધેલું પગલું છે, મારો મોબાઈલ અને ટેબલેટ મારી પાસે અત્યારે મમાં જ છે જે મારા નાનાભાઈ હિતેશભાઈને સોંપી દેવા લખ્યું હતું. અમારી સ્યુસાઇડ નોટ જે છે તે યાં હત્પં રહત્પં છું હાલમાં એ રમણીક કુંવરવબા વૃદ્ધાશ્રમમાં સૂર્યકાન્ત હોટેલ સામે ત્યાં મારા મના કબાટમાં છે. અને સ્યુસાઇડ નોટમાં તેમના નાના ભાઈ હિતેષભાઇના નંબર પણ લખ્યા હતા. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMપુણેમાં નશામાં ધૂત ડમ્પરચાલકે ૯ને કચડયા, બે બાળક સહિત ત્રણના મોત
December 23, 2024 11:34 AMમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech