ભાણવડ પોલીસ વિભાગ દ્વારા તાલુકાના મોડપર ગામનો યુવક ટ્રેન નીચે કપાઇ જઇ આપઘાત કરે એ પહેલા જ પોલીસે દોડી જઇ આપઘાત કરે એ પહેલા જ પોલીસે દોડી ગઇ હતી અને યુવકને પોલીસ થાણે લઇ આવી. સમજાવતાં તેનો જીવ બચી ગયો હતો, પોલીસની માનવતાની લોકોમાં પ્રશંસા થઇ હતી.
બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના મોડપર ગામે ગૌશાળાની બાજુમાં રહેતો શ્રમિક યુવક રાહુલપરી મનસુખપુરી ભાણવડ રેલ્વે સ્ટેશન ખાતે આવી ટ્રેન નીચે કપાઇ આપઘાત કરવા આવેલ હતો. ત્યારે આ અંગેની જાણ તેની બહેન અસ્મીતાબેન રામદતીને કરી હતી, ભાઇ રાહુલપરીએ બેનને જણાવ્યું હતું કે તારે મારુ મોઢું જોવું હોય તો છેલ્લીવાર આવી જા, આથી બેને ભાણવડ પોલીસ થાણે કોલ દ્વારા જાણ કરી હતી.
જેથી ભાણવડના પી.એસ.આઇ. એમ.આર. સવસેટા, સ્ટાફના જી.એ. ગોજીયા, મયુરસિંહ જાડેજા, વેજાણંદભાઇ બેરા, અજય ભારવાડીયા, એસ.એમ. હુણ, અશોકભાઇ ડુમાણીયા સહિત તાકીદે ભાણવડ રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરતા બાજુમાં બાવળની ઝાડીમાં યુવક સંતાઇને બેઠો હતો, જેથી પોલીસે તેને સમજાવી પોલીસે થાણે લઇ આવી હતી, જ્યાં સાંત્વના આપી હતી, આમ પોલીસની મદદથી યુવકનો જીવ બચી જતા પ્રશંસા થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech