દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારી તથા પીએસઓને કાયમી મોબાઈલ નંબર ફાળવાયા

  • December 27, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનોના દરેક થાણા અધિકારી અને પીએસઓને કાયમી મોબાઈલ નંબર ફાળવવામાં આવ્યા છે.
અગાઉ તમામ પોલીસ મથકો ખાતે લેન્ડ લાઈન ટેલિફોન હતાં અને વારંવાર ફોન બંધ થઈ જતાં હોવાના કારણે તેમજ થાણા અધિકારીઓની બદલી, પોલીસ સ્ટેશન ઑફિસરની ડ્યુટી બદલતાં અરજદારોને હેરાનગતિ થતી હોય તેમજ વહિવટી સંપર્ક કરવામાં સરળતા રહે તે માટે આઈજીની સૂચના મુજબ દ્વારકાના એસપી નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ થાણા અધિકારી અને પીએસઓના કાયમી હોદ્દા જોગ મૉબાઈલ નંબર ફાળવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application