ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા ટુંક સમયમાં શરુ થશે ફિઝિયોથેરેપી

  • July 11, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ગુલાબ કુંવરબા હોસ્પિટલ, સેતાવળ ખાતે  અદ્યતન ફિઝીયો થેરેપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, જનરિક મેડિકલ સ્ટોર, લેબ, સહિત ની સુવિધા સાથે હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે. આ તબક્કે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના પ્રેસિડન્ટ બિપીનભાઈ ઝવેરી, સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન ડો દીપક પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ડો. અવિનાશભાઈ ભટ્ટ, શેતલબેન શેઠ,  ટ્રેઝરર હરેન્દ્રભાઇ ભાડલાવાલા, ધમેન્દ્રસિંહ ઝાલા, ડો. બિહારી છાંટબાર, ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ શરૂ કરવાના વિવિધ તબક્કા ઇત્યાદિ મુદ્દે વિસ્તૃત ચર્ચા, સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application