જામનગરમાં ગઇકાલે શરદપૂનમની રઢીયાળી રાત્રે આનંદોત્સવ મનાવવા શહેરીજનો રણજીતસાગર ડેમ પર મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં, કેટલાક લોકો ઉંટગાડીમાં અને ખાનગી વાહનો પણ સાગરે પહોંચ્યા હતાં, ત્યાં ખાણીપીણીની મોજ માણી હતી, પૂનમની રાત્રે જામનગરમાં વિવિધ સ્થળો એમ્યુઝમેન્ટ પાર્ક, રણમલ તળાવ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતાં, કેટલાક સ્થળોએ દાંડીયારાસ અને વિવિધ પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ દુધ અને પૈવાની મોજ માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech