ખંભાળિયામાં પીધેલી હાલતમાં કારચાલક ઝડપાયો
ખંભાળિયામાં શિરેશ્વર મહાદેવના મંદિર પાસે બેસીને ગત રાત્રે પોણા નવ વાગ્યાના સમયે ગુજરાત ટાઇટન અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં ઓનલાઇન નિહાળી, અને હારજીતનો સટ્ટો ખેલતા દેવદાસ ધીરુભાઈ લુણા (ઉ.વ. 27) ને પોલીસે રૂ. 5,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
અન્ય એક કાર્યવાહીમાં અહીંની વાંઝા દરજીની વાડીની બાજુમાં એક મંદિર પાસે રહેતા રિશિત અરૂણભાઈ ગોકાણીએ તેમની દુકાનના અજવાળે ગુજરાત અને પંજાબ વચ્ચેના મેચ પર હારજીતનો ઓનલાઈન સટ્ટો લગાવી, જુગાર રમતા પોલીસે રૂ. 5,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, અને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયાના ટેલીફોન એક્સચેન્જ પાસેથી પોલીસે ભોગાત ગામના સવા પરબત લુણા (ઉ.વ. 30) ને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 80,000 ની કિંમતની ઈક્કો મોટરકાર ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં પીજીવીસીએલ દ્રારા ૯૨ કિ.મી. એલટી એરિયલ કેબલની કામગીરી ચાલુ
December 19, 2024 10:35 AMજમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
December 19, 2024 08:41 AMએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech