મકાજી મેઘપરમાં પાના ટીંચતી ત્રિપુટી ગીરફતાર

  • June 29, 2023 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટ્ટમાંથી ૮૭૦૦ની રોકડ કબ્જે લેતી પોલીસ

કાલાવડના મકાજી મેઘપર ગામના મંગલપુરપરામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ સાથે દબોચી લેવાયા હતા.
મકાજી મેઘપરના મંગલપુર વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો ગંજીપતાની મોજ માણતા હોય તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા કાલાવડના ભગવતીપરા મીઠીવીડીમાં રહેતા હાર્દિક બકુલ ભટ્ટ, શિતલા કોલોનીના હરેશ પ્રભુલાલ જોશી અને મંગલપુરપરાના પારસ સુરેશ જોશી આ ત્રણેયને રોકડ ૮૭૦૦ અને ગંજીપતા સાથે પકડી લેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application