વેકેશન મૂડમાં શ્વેતાની લાડલી પલક તિવારી જોવા મળી હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી ઘણીવાર વેકેશન એન્જોય કરતી જોવા મળે છે અને આ દરમિયાન તે ફરી એકવાર ફરવા નીકળી છે. આ તસવીરોમાં પલક તિવારી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.પલક તિવારી અલગ-અલગ મૂડમાં પોઝ આપીને ચાહકોને દિવાના બનાવ્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે આ ક્યાં સ્થળો છે, તસવીરો શેર કરતી વખતે, પલક તિવારીએ તેમને કેપ્શન આપ્યું છે.
પલક તિવારીની આ તસવીરો પર તેના લાખો ચાહકો આફરીન છે.આ ફોટામાં પલક તિવારી જીન્સ અને બ્લુ ઓફ શોલ્ડર ટોપમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પલક તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.આ પહેલા પલક તિવારી ટ્રેડિશનલ લૂકમાં પણ જોવા મળી હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રિ દરમિયાન સિંહ સહિત આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક બાબતોમાં રહેવું સાવધાન
October 05, 2024 09:28 AMછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech