ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાનારી છે તેને ધ્યાનમાં રાખીને રાજકીય ઙ્કક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10થી 12 જેટલી જંગી જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના
આઠ મહાનગરો ઉપરાંત લોકસભાના ક્લસ્ટર મુજબ
જાહેરસભા અને રેલીનું આયોજન થઈ રહ્યું છે
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 લોકસભા બેઠકને ક્લસ્ટર બનાવી દેવાયા છે આ ક્લસ્ટર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.અર્બન વિસ્તારમાં આ રોડ શો ની સાથોસાથ જંગી જાહેર સભા પણ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને વિકાસના કામો ની યાદી જાહેર કરવામાં આવશે 15મી એપ્રિલની આસઙ્કાસ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અને રેલીનું આયોજન કરવામાં આવયુ હોવાનુ બિન સત્તાવારસુત્રો માથી જાણવા મળે છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ ઙ્કાર્ટીના અધ્યક્ષ જે.ઙ્કી.નડ્ડા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નીતિન ગડકરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ફિલ્મ સ્ટાર કોમેડીયન અને ગાયક કલાકારો ને પણ મેદાનમાં ઉતારવામાં આવશે.આ ઉપરાંત ધારાસભ્યો ,પૂર્વ મુખ્યપ્રધાન, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદોને પણ પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech