ફક્ત દવાી રોગ નહીં મટે, સંબંધ પણ હું ઉમેરીશ સારવારમાં

  • July 01, 2024 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષે ડો. બિધાન ચંદ્ર રોયનાં જન્મદિવસેઅને પુણ્યતિીએ ભારતમાં ડોક્ટર દિવસ ઉજવાય છે. ડો. રોયનો જન્મ ૧ જુલાઇ,૧૮૮૨નાંકલક્ત્તાનાં પટના શહેરમાં યો હતો. તેમણે કોલકતા મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે એમ.આર.સી.પી અને એફ.આર.સી.એસની શિક્ષા લંડનમાંી લીધી. તેઓ બંગાળનાં મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમનું મૃત્યુ ૧ જુલાઈ, ૧૯૬૨નાં રોજ યું હતું માટે તેમની યાદમાં ભારતમાં ૧૯૯૧નાં સમયમાં ડોક્ટર દિવસ ઉજવવાની શરૂઆત ઈ હતી. ડોક્ટરી એક આદર્શ પ્રોફેશન મનાય છે માટે આ દિવસ મેડીકલ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ અને સંશોધનો કરનારા ડોકટરોનાં સન્માન કરવા માટે જ ડોક્ટર જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓની સારવાર કરીને તેમને નવજીવન આપે છે. આ જ કારણોસર તેમને ધરતી પરનાં ભગવાન કહેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં જયારે આખા વિશ્વ પર ખતરો આવ્યો ત્યારે ડોકટરો જ આ પરિસ્તિનો સામનો કરવા સજ્જ બન્યાહતા.
સંકલન : મિતલ ખેતાણી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application