મોરબીના મકનસરમાં દારૂની ૩૯ બોટલ સાથે એક ઝડપાયો

  • September 30, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના મકનસર ગામની સીમમાં પેટ્રોલ પપં પાછળથી પોલીસે દાની ૩૯ બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે
 મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલપપં પાછળ રેડ કરી હતી યાં સ્થળ પરથી આરોપી સ્તમ ઉર્ફે યાસીન યુનુસ ખલીફા રહે મકનસર વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દાની નાની મોટી બોટલ નગં ૩૯ કીમત  ૪૬૨૦ નો મુદામાલ જ કર્યેા છે
મોરબીના રંગપર સીમમાંથી દારૂ સાથે એક ઝડપાયો
રંગપર ગામની સીમમાં કોમ્પ્લેક્ષ પાછળ બાવળની કાંટમાંથી પોલીસે દાની ૧૦૮ બોટલનો જથ્થો જ કરી એક ઈસમને ઝડપી લીધો છ
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પ્લેક્ષ પાછળ બાવળની કાંટમાં રેડ કરી હતી યાં સ્થળ પરથી દાની અલગ અલગ બ્રાંડની બોટલ નગં ૧૦૮ કીમત  ૪૯,૬૮૦ નો જથ્થો જ કરી આરોપી મે ભરતભાઈ કરકટા (ઉ.વ.૨૨) રહે શકત શનાળા મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application