મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ રોડ પરના અડચણરૂપ દબાણો હટાવી સર્વિસરોડ ખુલ્લો કરાયો હતો. મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ફ્લાયઓવર નીચે આવતા ગઢેચી વડલાથી લાલ ટાંકી સહિતના બન્ને સાઈડપરથી લારી, ટેબલ, ખુરશી, પતંગનીરીલ માટેનો ચરખો, રેડીમેઈડ કપડાંના સ્ટેન્ડ તેમજ શેરડી સહિતનો માલ-સામાન જપ્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ રોડ પર ફ્લાયઓવરના ગઢેચીવડલાથી લાલટાંકી સુધીના રોડ પર મ્યુ. તંત્રના દબાણ હટાવ સેલ દ્વારા કહી શકાય કે અડચણરૂપ દબાણ હટાવાય છે, પરંતુ દબાણર્તાઓ દ્વારા પુનઃ દબાણ ઉભુંરી દેવાતા ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. ત્યારે હવે દબાણ હટાવ સેલની ટીમ પણ દરરોજ આ વિસ્તારમાં ત્રાટકી અડચણરૂપ દબાણો હટાવી રહી છે.આજે રાજકોટ રોડ ઉપરાંત દબાણહટાવ સેલની ટીમે જૂની ખડપીઠ અને ગબગર શેરીના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅલ્લુ અર્જુનની મુશ્કેલી ઔર વધી કોંગ્રેસના નેતાએ નોંધાવી ફરિયાદ
December 24, 2024 11:07 AM૨૦૨૪માં ભારતીયો સ્વિગી પર ઓર્ડર કરીને કુલ ૮૩ મિલિયન પ્લેટ બિરિયાની ખાઈ ગયા
December 24, 2024 11:05 AMસ્વર્ગસ્થ શ્યામ બેનેગલના આજે મુંબઈ ખાતે થશે અંતિમ સંસ્કાર
December 24, 2024 11:04 AMઆઇ.ટી.આર.એ. ખાતે નાતાલના દિવસે પણ થશે પ્રકૃતિ પરીક્ષણ
December 24, 2024 11:02 AMજૂનાગઢ મહાપાલિકા તા.૧ જાન્યુ.થી ભીનો અને સૂકો કચરો અલગ સ્વીકારશે
December 24, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech