હવે માયાભાઈ આહિરે પણ ચંદ્ર પર ખરીદી જમીન, સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર કર્યા શેર, જુઓ...

  • August 28, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચંદ્રયાન 3નું સફળતા પૂર્વક લેન્ડિંગ થઈ ચૂક્યું છે. દેશભરના નાગરિકોમાં તેને લઇને ખુશી છે. ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન ખરીદી રહ્યા છે. ત્યારે હવે ચંદ્ર પર જમીન ખરીદવામાં લોકસાહિત્યકાર પણ પાછળ કેમ રહી જાય ?


માયાભાઈ આહિરનું નામ પણ ચંદ્ર પર જમીન લેવામાં ઉમેરાઈ ગયું છે. આ માહિતી તેમણે તેમના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરીને આપી હતી. અમેરિકા સ્થિત સંસ્થામાં જમીન ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન અંગેના ડોક્યુમેન્ટ પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application