૧૩૫ બસના ફિટનેસના મામલે શાળા–કોલેજના સંચાલકોને નોટિસ

  • June 07, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રોડ સેટી કાઉન્સિલની એક બેઠક મળી હતી અને તેમાં રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર (આરટીઓ) કે. એન. ખપેડે જણાવ્યું હતું કે હિટ એન્ડ રનના અલગ અલગ ૧૭ કેસમાં મૃત્યુ પામનારના પરિવારને વળતર ચૂકવવામાં આવ્યું છે. ઝડપથી અને વધુ સંખ્યામાં વળતર ચૂકવવાના મામલે સમગ્ર રાયમાં રાજકોટ જિલ્લો નંબર વન છે. શાળા કોલેજના વિધાર્થીઓને લાવવા– લઈ જવા માટે જે તે સંસ્થા તરફથી બસની વ્યવસ્થા કરી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવતી હોય છે. આવી ૧૩૫ બસના ફિટનેસની મુદત પૂરી થયા પછી પણ તે રીન્યુ ન કરાવતા આરટીઓ તરફથી આવી શાળા– કોલેજના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું આરટીઓ ખપેડે જણાવ્યું હતું. વારંવાર યાં અકસ્માતો તથા હોય છે અથવા તો અકસ્માતની સંભાવના યાં વધુ હોય છે તેવા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં આવા બ્લેક સ્પોટમાં જેની ગણતરી થાય છે તે કિસાન પેટ્રોલ પંપ, સાપરમાં માતિ પેટ્રોલ પપં અને સાપર પુલ ઉતરતા નીચેના ભાગનો સમાવેશ કરાયો છે. આવી જ રીતે જામવાળી નજીક આવેલી શ્રી હોટલ,ઉમવાડી ચોકડી, ગોંડલ નજીક આશાપુરા ચોકડી વગેરે સ્થળો આઈડેન્ટીફાય કરાયા છે અને ત્યાં બેરીકેટ, ભય સૂચક બોર્ડ વગેરે લગાડવામાં આવ્યા છે.


કઈ શાળા–કોલેજને નોટિસ

૧) અલ્ટ્રા એજયુકેશન ટ્રસ્ટ (ધોરાજી)
૨) નચિકેતા એજયુકેશન ટ્રસ્ટ (ઉમાવડા ચોકડી, ગોંડલ)
૩) ધ સોસાયટી ફોર ધ મેન્ટલી રીટાયર્ડ (યુનિવર્સીટી રોડ, રાજકોટ)
૪) એસ.પી.રંગપરા એજયુકેશન  ટ્રસ્ટ ( મુ. આંકડીયા, તા.જસદણ)
૫) અંકુર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ધોરાજી)
૬) કનકાંઇ એજયુકેશન ટ્રસ્ટ (બાલાજી પાર્ક, ૧૫૦ ફીટ રિંગરોડ, રાજકોટ)
૭) મહાકાલી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોઢુકા, તા. જસદણ)
૮) કસ્તુરબા.પી.ભટ્ટ એજયુકેશન ટ્રસ્ટ (અક્ષર માર્ગ, ઇન્દ્રપ્રસ્થનગર, રાજકોટ)
૯) કૃતાર્થ એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ભડજાલીયા, તા.ધોરાજી)
૧૦) બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ)
૧૧) બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ)
૧૨) ધ હેડ માસ્ટર (મુ. ભાયાવદર તા.ઉપલેટા)
૧૩) શામજીભાઇ હરીભાઇ તલાવીયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે.યુનિવર્સીટી,મુ. કસ્તુરબાધામ ત્રંબા, રાજકોટ)
૧૪) ધ હેડ માસ્ટર (મુ. ભાયાવદર તા.ઉપલેટા)
૧૫) એકતા એજયુકેશન  ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.મોવીયા સર્કલ તા.પડધરી)
૧૬) શ્રી બાલકૃષ્ણ વિધામંદિર (કૃષ્ણનગર, રાજકોટ)
૧૭) હરીવંદના એજયુકેશન ટ્રસ્ટ (મુ. મુંજકા, રાજકોટ)
૧૮) ગોકુલ એજયુકેશન ટ્રસ્ટ (મુ.ભોજપરા, ગોંડલ , રાજકોટ)
૧૯) રાજકોટ ડાયોસીસ ટ્રસ્ટ (લવ ટેમ્પલ નજીક કાલાવડ રોડ, રાજકોટ)
૨૦) રાજકોટ ડાયોસીસ ટ્રસ્ટ (લવ ટેમ્પલ નજીક કાલાવડ રોડ, રાજકોટ)
૨૧) કૃતાર્થ એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ભડજાલીયા, તા.ધોરાજી)
૨૨) જ્ઞાનદીપ એજયુકેશન ટ્રસ્ટ (મુ. મહીકા, રાજકોટ)
૨૩) સ્વામીનારાયણ ગુકુળ (ગોંડલ રોડ , રાજકોટ)
૨૪) જ્ઞાનદીપ એજયુકેશન ટ્રસ્ટ (મુ. મહીકા, રાજકોટ)
૨૫) માતૃશ્રી કે.એલ.ભીમાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.રામપર તા.પડધરી)
૨૬) બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ)
૨૭) ભારતીય સંસ્કૃતી પ્રતિસ્ઠાન (ગોંડલ)
૨૮) અર્પણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ધંટેશ્વર પાર્ક, રાજકોટ)
૨૯) આસ્થા ગ્રુપ ઓફ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ચીતલીયા રોડ, તા.જસદણ)
૩૦) રતીલાલ વધાસીયા સમારક ટ્રસ્ટ (ધોરાજી)
૩૧) નેમીનાથ એજયુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (યુનિવર્સીટી રોડ, રાજકોટ)
૩૨) ધ સોસાયટી ફોર ધ મેન્ટલી રીટાયર્ડ (યુનિવર્સીટી રોડ, રાજકોટ)
૩૩) અર્પણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ધંટેશ્વર પાર્ક, રાજકોટ)
૩૪) અર્પણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોવીયા તા. પડધરી)
૩૫) અર્પણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોવીયા તા. પડધરી)
૩૬) દિપકભાઇ (ગાંધીગ્રામ, રાજકોટ)
૩૭) ચીરાગ વિધાલય (ગોંડલ રોડ, રાજકોટ)
૩૮) ખોડીયાર એજયુકેશન ટ્રસ્ટ (કોઠારીયા, રાજકોટ)
૩૯) અર્પણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ધંટેશ્વર પાર્ક, રાજકોટ)
૪૦) ગંગાધર એજયુકેશન ટ્રસ્ય (કિશાન ગેટ પાસે, મેટોડા જીઆઈડીસી, રાજકોટ)
૪૧) હરીજીવન કેલવાણી ટ્રસ્ટ (જસદણ)
૪૨) ઓમકાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (જસદણ)
૪૩) મહાકાલેશ્વર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.નાના ખીજડીયા, તા. પડધરી)
૪૪) સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર)
૪૫) વિશ્વનંદિની પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.મુંજકા, રાજકોટ)
૪૬) ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ (મુ.પાવટી તા.વિંછીયા)
૪૭) ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ (મુ.પાવટી તા.વિંછીયા)
૪૮) માતુશ્રી ડી.બી.પટેલ એજયુકેશન ટ્રસ્ટ (આટકોટ રોડ તા.જસદણ)
૪૯) અમીધારા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા)
૫૦) સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર)
૫૧) અમીધારા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા)
૫૨) અમીધારા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા)
૫૩) વ્રજભુમિ વિધા આશ્રમ ફાઉન્ડેશન (ભકતિનગગર સોસાયટી, રાજકોટ)
૫૪) પી.વી.પટેલ સ્મારક ટ્રસ્ટ (યુનિવર્સિટી રોડ, રાજકોટ)
૫૫) પી.વી.પટેલ સ્મારક ટ્રસ્ટ (યુનિવર્સિટી રોડ, રાજકોટ)
૫૬) સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર)
૫૭) બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ)
૫૮) ધુમકેતુ એજયુકેશન ટ્રસ્ય (ગણેશ નગર, ગુંદાળા રોડ, ગોંડલ)
૫૯) લમી ફાઉન્ડેશન (જેતપુર)
૬૦) સાંઇલમી ફાઉન્ડેશન (જીવરાજ પાર્ક, રાજકોટ)
૬૧) નચિકેતા એજયુકેશન ટ્રસ્ટ (ઉમાવડા ચોકડી, ગોંડલ)
૬૨) જ્ઞાનયોત એજયુકેશન ટ્રસ્ટ (સંતકબીર રોડ, રાજકોટ)
૬૩) પેરાડાઇઝ બોયઝ હોસ્ટેલ (મોરબી રોડ)
૬૪) જય સરદાર એજયુકેશન ટ્રસ્ટ (મુ.સાંણથળી તા.જસદણ)
૬૫) હરી ઓમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.લીલાપુર તા.જસદણ)
૬૬) આસ્થા ગ્રુપ ઓફ એજયુકેશન (ચિતલીયા રોડ તા.જસદણ)
૬૭) તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ)
૬૮) તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ)
૬૯) તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ)
૭૦) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૭૧) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૭૨) લમીનારાયણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નાનામવા રોડ, રાજકોટ)
૭૩) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૭૪) ઘનશ્યામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (લોધીકા)
૭૫) પી.ડી.ભુવા એજયુકેશન ટ્રસ્ય (મુ.જેતલસર, જેતપુર)
૭૬) શકતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ગુંદાળા ચોકડી, ગોંડલ)
૭૭) જ્ઞાંનગંગા એજયુકેશન સોસાયટી (ધોળકીયા સ્કૂલ, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ)
૭૮) માં શારદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ)
૭૯) વિધાસાગર ચેરીટેબલ ટ્રસ્ય (મુ. ઇશ્વરીયા, રાજકોટ)
૮૦) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૮૧) બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ)
૮૨) હરીજીવન કેળવણી ટ્રસ્ટ (જસદણ)
૮૩) માં શારદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ)
૮૪) શકિત કેળવણી મંડળ (ગુંદાળા રોડ, ગોંડલ)
૮૫) આદીનાથ એજયુકેશન ટ્રસ્ટ (જેતપુર)
૮૬) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૮૭) એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા)
૮૮) શોહમ એજયુકેશન ટ્રસ્ટ (નાનામવા, રાજકોટ)
૮૯) માં શારદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ)
૯૦) માં શારદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application