વેરાવળ-જૂનાગઢથી નવ ટ્રેનો વીજળીથી દોડતી થઈ

  • February 26, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે તંત્ર દ્વારા વેરાવળ થી  રાજકોટ વચ્ચેના ટ્રેક પર ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ કર્યું છે જેી ઈલેક્ટ્રીક એન્જિન ને દોડાવવા મંજૂરી આપવામાં આવી છે આજી ૯ ટ્રેનો ડીઝલના બદલે ઇલેક્ટ્રીક એન્જિન સો દોડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 
​​​​​​​
ઇન્દોર વેરાવળ, બાંદ્રા વેરાવળ બાંદ્રા વેરાવળ અમદાવાદ અને વેરાવળ ઓખા ની બે ટ્રેન રાજકોટ વેરાવળ રાજકોટ વચ્ચેની બે ટ્રેન ત્રિવેન્દ્રમ વેરાવળ ત્રિવેન્દ્રમ પુના અને વેરાવળ પુના ટ્રેન ઇલેક્ટ્રીક એન્જિન સો દોડશે અત્યાર સુધી ઇન્દોર વેરાવળ અને બાંધરા વેરાવળ તા ઓખા વેરાવળ ટ્રેન રાજકોટ સુધી ઈલેક્ટ્રીક એન્જિન સો દોડતી હતી વેરાવળ રાજકોટ વચ્ચે ડીઝલ એન્જિન લગાવવામાં આવતું હતું જ્યારે અમદાવાદ વેરાવળ અને રાજકોટ વેરાવળ ટ્રેન સંપૂર્ણ ડીઝલ એન્જિન સો દોડતી હતી.
હવે ઇલેક્ટ્રીકેશનની કામગીરી પૂર્ણ તા તમામ ટ્રેનોને ઈલેક્ટ્રીક એન્જિન સો જોડતા સમયનો પણ બચાવ શે. 
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જુનાગઢ રેલવે સ્ટેશનની  કામગીરી નો વર્ચ્યુલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૨૩૨ કરોડના ખર્ચે નિર્માણ નાર  અધ્યતન રેલવે સ્ટેશન માં ત્રણ માળનું નવું બિલ્ડીંગ ઉપરાંત લિફ્ટ, નવા કોન્ફરન્સ હોલ, પાર્કિંગ ,રેસ્ટ રૂમ, ઓટોમેટીક એક્સલેટર પગયિા, વેઇટિંગ રૂમ સહિતની વિવિધ વલતો સો આધુનિક નવા રેલવે સ્ટેશન નું નિર્માણ શે જેનો વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જુનાગઢ રેલવે સ્ટેશન ઉપરાંત માળીયાહાટીના અને કેશોદ અન્ડર પાસનો પણ વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application