સોશિયલ મીડિયામાં વાઇલર થયેલા વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટમાં આવેલા નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર નબીરાઓ બાઈક પર સ્ટટં કરતા કરતા ફટાકટા ફોડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.ત્યારે વાઇરલ થયેલા આ વીડિયોને લઇ પોલીસે તપાસ શ કરી સ્ટંટબાજી કરનાર શખસોને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં નજરે પડે છે કે,કેટલાક નબીરાઓ પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા હતાં.
રાજકોટના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર નબીરાઓના બેફામ સ્ટંટના કારણે ચિંતાની લાગણી ઉભી થઈ છે. આ નબીરાઓએ બાઈક પર સ્ટટં કરતી વખતે ફટાકડા ફોડવાનો ખતરનાક કારનામા કર્યા હતા. બાઈક પર ચાલતાં ચાલતાં ફટાકડા ફોડતા નજરે પડે છે. આ પ્રકારના સ્ટંટના કારણે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકાય છે.વાયરલ થયેલા આ વીડિયોને લઇ પોલીસે તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાપતા લેડીઝ અરબી ફિલ્મની નકલ હોવાનો આરોપ
April 02, 2025 11:59 AM20 વર્ષથી મેં ગરમ જ પાણી પીધું: ગૌતમી કપૂર
April 02, 2025 11:58 AMઅબીર ગુલાલ'માં પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાનને કાસ્ટ કરાતા હોબાળો
April 02, 2025 11:55 AMઐશ્વર્યા-અભિષેક કજરા રે... ગીત પર મન મુકીને ઝૂમ્યા
April 02, 2025 11:53 AMશાહરૂખની પત્ની ગૌરીએ દાદર વેસ્ટમાં આવેલો ફ્લેટ ૧૧.૬૧ કરોડમાં વેચ્યો
April 02, 2025 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech