ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ માંથી જુગરધામ ઝડપી લીધું હતું. 12 લાખ રોકડ અને બે ફોર્ચ્યુનર કાર મળી 65 લાખનો મુદ્દામાલ જપ્ત, 9 જુગરીઓ ઝડપાયા, તો એક ફરાર છે. ટંકારા પોલીસે દરોડા દરમિયાન બહારથી જુગાર રમવા માટે હોટલ સુધી લાવનાર આરોપી ગોપાલ રણછોડભાઈ સભાડ, રહે.રાજકોટ, મા શક્તિ વૈશાલી નગર 4, આમ્રપાલી ફાટક પાસે, ચીરાગ રસીક ધામેચા, રહે. રાજકોટ, ગાંધીગ્રામ, જુગારી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ જી. જામનગર, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, વિલ રાજીભાઈ પટેલ, રહે. તિરૂપતિ નગર સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ભાસ્કર પરેશ અપહરણ કાંડ વાળા ધનાઢય ભાસ્કર પ્રભુદાસ પારેખ, રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ, રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, રહે. આર.કે. પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ, રાજકોટ, શૈલેષ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે. શ્રીજી પાર્ક સોસાયટી, સત્યસાંઈ રોડ, રાજકોટ શહેર, નિતેષ નારણભાઈ ઝાલરીયા, રહે. ઉમા પાર્ક સોસાયટી, મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
હોટલમાં ભાજપ અગ્રણી ભાગીદાર હોવાની ચચર્િ જા કે પોલીસે હજી સુધી આવુ કાંઇ સતાવાર બહાર ન આવ્યાનું કથન કર્યું છે. પકડાયેલા પતા પ્રેમીઓમાં રાજકોટના નામાંકીત ધંધાર્થીઓ પણ છે, જયારે સંચાલક દિપકસિંહ અગાઉ પણ ઝડપાઇ ચૂકયો છે. ટોકન સિસ્ટમથી જુગાર ચાલતો હતો.
સંચાલકે હોટલમાં તેના ડ્રાઇવરના નામે મ બુક કરાવી જુગાર રમાડતો હતો. કેટલો વખતથી જુગાર ચાલતો હતો તે પોલીસ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech