PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી બન્યા ત્રીજી વખત દેશના વડાપ્રધાન

  • June 09, 2024 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની પણ આજે શપથ લેવાઈ રહી છે. મોદી સરકારમાં કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજે મંત્રી તરીકે શપથ લીધા છે. 


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા



રાજનાથ સિંહે મંત્રી પદના લીધા શપથ



અમિત શાહે મંત્રી પદના લીધા શપથ



નીતિન ગડકરીએ મંત્રી પદના લીધા શપથ, ત્રીજા નંબરે આવ્યો વારો



જે.પી.નડ્ડા અને શિવરાજે પણ મંત્રી તરીકે લીધા શપથ









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application