શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રામનગરમાં રહેતો રીક્ષા ચાલક યુવાન હનુમાન મઢી પાસે ચાની હોટલે હતો ત્યારે તેના પર નામચીન કચરા બંધુ અને તેના સાળાએ મળી ધોકા અને પાઇપ વડે યુવાન પર જીવલેણ હત્પમલો કર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનને તું મારા ભાઈની પત્ની સામે કેમ ખરાબ નજરે જુએ છે? તેમ કહી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ખૂની હત્પમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હનુમાન મઢી પાસે રામનગર શેરી નંબર–૩ માં રહેતા સલીમભાઈ અબ્દુલભાઈ કારિયાણીયા (ઉ.વ ૬૧) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર અલ્તાફ (ઉ.વ ૩૪) પર કરવામાં આવેલા ખૂની હત્પમલા અંગે નહેનગરમાં રહેતા ઈમરાન રમજાનભાઈ કચરા, અખ્તર શોકતભાઈ કચરા અને સુભાષનગરમાં રહેતા આફતાબ રફિકભાઈ કચરા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૦૭, ૩૨૫,૩૨૩, ૫૦૪,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
સલીમભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તેઓ ઘરે હતા ત્યારે તેના મિત્ર ઈમ્તિયાઝ પઠાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,તમારા દીકરા અલ્તાફને હનુમાન મઢી ચોક પાસે નવઘણ ચાની હોટલે કોઈ માર મારી રહ્યું છે તમે જલ્દી આવો જેથી સલીમભાઈ એકટીવા લઈ અહીં પહોંચ્યા હતા આ સમયે અલ્તાફ રોડની સાઈડમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડો હોય તેને કપાળના ભાગે તથા બંને પગે ગોઠણના ભાગેથી લોહી નીકળતું હતું.
ત્યારબાદ સલીમભાઈએ પોતાના પુત્રને આ બાબતે પૂછતા અલતાફે કહ્યું હતું કે, હત્પં રિક્ષા લઈ મારા છોકરા નવાબને યુસ પીવડાવવા માટે જતો હતો ત્યારે અહીં નવઘણ ચા પાસે રમજાન કચરા મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મારા ભાઈની પત્ની સામે કેમ ખરાબ નજરે જુએ છે? તેમ કહી ગાળાગાળી કરી હતી બાદમાં અખ્તર કચરા અને આતાબ કચરા પણ અહીં આવી ગયા હતા અને આ ત્રણેય મળી ધોકા તથા પાઇપ ના આડેધડ ઘા માર્યા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં યુવાને પગમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું તેમજ કપળના ભાગે અને નાકના ભાગે હાટકું તૂટી ગયું હોવાનું માલુમ પડું હતું.
હત્પમલામાં ઘવાયેલ અલ્તાફ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. યારે તેના પર હત્પમલો કરનાર કચરા બંધુ દા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું માલુમ પડું છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરીની રાહબરીમાં પોલીસે યુવાન પર ખૂની હત્પમલો કરનાર આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech