રાજકોટ શહેરમાં દિવાળી ટાણે ડ્રાયફ્રત્પટસ અને મિઠાઇનું ધૂમ વેંચાણ થઇ રહ્યું હોય મહાપાલિકાની ફડ શાખા દ્રારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી ડ્રાયફ્રત્પટ, મિઠાઇ તેમજ ડેરીફાર્મની દુકાનોમાંથી કુલ ૫૮ સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં રવાના કર્યા છે. વિશેષમાં મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર–ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ ફુડ સેટી પખવાડીયાની ઉજવણીના ભાગ પે તથા તે અંતર્ગતની એસઓપી મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ–અલગ ફડ કેટેગરીના ફડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે
ભેળસેળ હતી કે કેમ? તે ચકાસવા આ દુકાનોમાંથી લેવાયેલા ૫૮ સેમ્પલ ફડ લેબોરેટરીમાં રવાના
(૧) બ્લેક રેઝીન: સ્થળ–ઝીવેલ ડ્રાયફ્રટસ, અર્પણ કોમ્પ્લેક્ષ, શોપ નં.૬, સ્વામી.મંદિર સામે, કાલાવડ રોડ
(૨) અખરોટ: સ્થળ–રમણીકલાલ ગોપાલજી ગાંધી, કોર્નર શોપ નં.૬, પંચાયત ચોક, યુનિ.રોડ
(૩) બદામ: સ્થળ– જય ભવાની શીંગ સેન્ટર, સોરઠિયાવાડી શેરી નં.૬ કોર્નર, સર્કલ પાસે
(૪) કીસમિસ: સ્થળ– જય ભવાની શીંગ સેન્ટર, સોરઠિયાવાડી શેરી નં.૬ કોર્નર, સર્કલ પાસે
(૫) બદામ ડ્રાયફ્રત્પટ: સ્થળ– સાગર ફડસ, ૨–રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે
(૬) કાજુ ડ્રાયફ્રટ (લુઝ): સ્થળ– સાગર ફડસ, ૨– રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે
(૭) બઝના પ્રીમિયમ પિસ્તા : સ્થળ– સાગર ફડસ, ૨– રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે
(૮) ટ્રુ નટસ અંજીર: સ્થળ– સાગર ફડસ, ૨– રધુવીરપરા, બેન્ક ઓફ ઈન્ડિયા સામે
(૯) રિચ વેલી સ્પેશ્યલ કાજુ: સ્થળ– શિવમ ફ્રત્પટ એન્ડ ડ્રાયફ્રત્પટ, નીલકઠં સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ
(૧૦) રિચ વેલી કેલિફોર્નિયા આલમન્ડ કેરેનલ્સ સ્પેશ્યલ સ્થળ– શિવમ ફ્રત્પટ એન્ડ ડ્રાયફ્રત્પટ, નીલકઠં સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ
(૧૧) કાજુ: સ્થળ– રાધે ટ્રેડિંગ, હડકો બસ સ્ટોપ સામે, કોઠારીયા મેઇન રોડ
(૧૨) કાજુ: સ્થળ– શ્રીનાથજી ટ્રેડિંગ, હડકો કવાર્ટર એ–૬૬૬૭, કોઠારીયા મેઇન રોડ
(૧૩) બદામ: સ્થળ– શ્રીનાથજી ટ્રેડિંગ કો., હડકો કવાટર એ–૬૬૬૭, કોઠારીયા મેઇન રોડ
(૧૪) બદામ: સ્થળ– ઝીવેલ ડ્રાયફ્રત્પટ, અર્પણ કોમ્પ્લેક્ષ, શોપ નં.૬, સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ
(૧૫) વિની પિસ્તા: સ્થળ– રમણીકલાલ ગોપાલજી ગાંધી ક કોર્નર, શોપ નં.૬, પંચાયત ચોક, યુનિ.રોડ
(૧૬) રિચ વેલી અમેરિકન ડ્રાઇડ વ્હોલ ક્રેનબેરીઝ: સ્થળ– ક્રન્ચી હેવન, શિવમ એપાર્ટમેન્ટ, શોપ નં.૧, યુનિ.રોડ
(૧૭) અંજીર: સ્થળ– ક્રન્ચી હેવન, શિવમ એપાર્ટમેન્ટ, શોપ નં.૧, યુનિ.રોડ
(૧૮) કાજુ: સ્થળ–કક્કડ બ્રધર્સ, યુનિ રોડ, રામરાજ ટ્રાવેલ્સ પાસે, રાજકોટ.
(૧૯) કાજુ કતરી: સ્થળ– પટેલ સ્વીટસ એન્ડ ડેરી ફાર્મ, ન્યુ એમ્પાયર શોપ નં.૧૩, ઇન્દિરા સર્કલ, યુનિ. રોડ
(૨૦)કેશર પેંડા: સ્થળ– બેંગાલ સ્વીટસ, બી–૧ ગ્રાઉન્ડ લોર, એલિગન્સ કોમ્પ્લેકસ, ઇન્દિરા સર્કલ પાસે
(૨૧) કાજુ કતરી: સ્થળ– બેંગાલ સ્વીટસ, બી–૧ ગ્રાઉન્ડ લોર, એલિગન્સ કોમ્પ્લેકસ, ઇન્દિરા સર્કલ પાસે
(૨૨) કેસર મલાઈ પૂરી પેંડા: સ્થળ– જય સીયારામ પેંડાવાલા, કાલાવડ રોડ, મહાલમી કોમ્પ્લેકસ, કેકેવી ચોક
(૨૩)સ્પેશિયલ પેંડા: સ્થળ– જય સીયારામ પેંડાવાલા, કાલાવડ રોડ, મહાલમી કોમ્પ્લેકસ, કેકેવી ચોક
(૨૪) રજવાડી પેંડા: સ્થળ– શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, પારિજાત સોસાયટી, ડાનગર–૨ સામે, યુનિ.રોડ
(૨૫) થાબડી પેંડા: સ્થળ– શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, પારિજાત સોસાયટી, ડાનગર–૨ સામે, યુનિ.રોડ
(૨૬) મીઠો માવો: સ્થળ– લમી જાંબુ, દિપક સોસાયટી, કનૈયા ચોક પાસે, ગાંધીગ્રામ મેઇન રોડ
(૨૭) મીઠો માવો: સ્થળ–અમૃત ડેરી ફાર્મ, સત્યનારાયણ નગર, ૮૦ ફટ રોડ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ
(૨૮)મીઠો માવો: સ્થળ–ઉમા ડેરી પ્રોડકટસ (ઉત્પાદક પેઢી), પ્લોટ નં.૩૪, સહજાનદં ઇન્ડ.એસ્ટેટ, શેરી નં.૩ કોર્નર, કોઠારીયા રિંગ રોડ બાયપાસ
(૨૯) મીઠો માવો: સ્થળ– કૃપાનીધિ સ્વીટ (ઉત્પાદક પેઢી), સમ્રાટ ઇન્ડ એરિયા, કનેરિયા ઓઇલ મીલની બાજુમાં, ગોકુલધામ મેઇન રોડ, રાજકોટ
(૩૦)માવો: સ્થળ– શ્રી રામ જાંબુ, ૬૪–બી દિપક સોસાયટી, રૈયા રોડ, ગાંધીગ્રામ પાસે
(૩૧) ગીર માધવ બ્રાન્ડ સ્વીટ ખોયા: સ્થળ– શ્રીરામ જાંબુ, ૬૪–બી દિપક સોસાયટી, રૈયા રોડ, ગાંધીગ્રામ પાસે
(૩૨) મોળો માવો: સ્થળ–અશોક પેંડા કોર્નર, ઠોસા ગલી, ધર્મેન્દ્ર રોડ
(૩૩) મોળો માવો: સ્થળ– લીલાધર ખીમજી, ઠોસા ગલી, ધર્મેન્દ્ર રોડ
(૩૪) માવો: સ્થળ– અમરસિંહ ખીમજી પેંડાવાલા, જૂની શાકમાર્કેટ પાસે, ઠોસા ગલી
(૩૫) માવો: સ્થળ– કામનાથ સ્વીટ માર્ટ, ઠોસા ગલી
(૩૬) માવો: સ્થળ– મહેશભાઇ પેંડાવાલા, કંદોઇ બજાર, ઘી કાંટા રોડ
(૩૭) માવો: સ્થળ– વજુભાઇ પેંડાવાલા, કંદોઇ બજાર, ઘી કાંટા રોડ
(૩૮) મેસુબ: સ્થળ– જલિયાણ ફરસાણ, જીઇબી ઓફિસ સામે, નાના મવા રોડ
(૩૯) સંગમ કતરી બરફી (લુઝ): સ્થળ– સુખસાગર ડેરી ફાર્મ, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાન ચોક પાસે
(૪૦) વેનીલા બરફી: સ્થળ– સુખસાગર ડેરી ફાર્મ, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાન ચોક પાસે
(૪૧) માવાના પેંડા: સ્થળ– અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, કૈલાશ મંડપ સર્વિસ બાજુમાં
(૪૨) બ્રીજ રોલ (મીઠાઇ– લુઝ): સ્થળ– અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, કૈલાશ મંડપ સર્વિસ બાજુમાં
(૪૩)ચોકલેટ બરફી: સ્થળ– બાપાસીતારામ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, હરિધવા મેઇન રોડ
(૪૪) બરફી: સ્થળ– બાપસીતારામ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, હરિધવા મેઇન રોડ
(૪૫) થાબડી: સ્થળ– નકલકં ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, સૂતા હનુમાન સામે, સિંદૂરીયા સ્વીમિંગ પુલની બાજુમાં
(૪૬) સંગમ બરફી: સ્થળ– સિતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ
(૪૭)ચોકલેટ બરફી: સ્થળ– સિતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ
(૪૮) સેન્ડવિચ બરફી: સ્થળ– ધારેશ્વર ડેરી ફાર્મ, ભકિતનગર સર્કલ
(૪૯) બ્રીજ લાડું: સ્થળ– ધારેશ્વર ડેરી ફાર્મ, ભકિતનગર સર્કલ
(૫૦) મોળો માવો (લુઝ): સ્થળ– ઘનશ્યામ ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, નીલકઠં સિનેમા પાસે
(૫૧) કેસર પેંડા: સ્થળ– ગજાનદં જોધપુર સ્વીટ, સંતકબીર રોડ, જલગંગા ચોક
(૫૨) મીઠા સાટા: સ્થળ– જય બાલાજી ફરસાણ માર્ટ, રૈયા ચોક પાસે, રૈયા રોડ
(૫૩) મીઠા સાટા: સ્થળ– ઉમિયાજી ફરસાણ, સાધુ વાસવાણી રોડ
(૫૪) જલેબી: સ્થળ– અનમોલ નમકીન, લમીનગર, પંચવટી ચોક
(૫૫) જલેબી: સ્થળ– શ્રીરામ ફરસાણ, જીઇબી, નાના મવા રોડ, રાજકોટ
(૫૬) મીઠા સાટા: સ્થળ– શ્રી ઉમિયાજી ફરસાણ માર્ટ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર–૨ મેઇન રોડ
(૫૭) મીઠા સાટા: સ્થળ– ભગવતી ફરસાણ, ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે
(૫૮) મીઠા સાટા (લુઝ): સ્થળ– મધુર ફરસાણ, આશ્રમ રોડ, સતં કબીર રો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech