બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને હાર્ટ આવ્યો એટેક

  • March 28, 2024 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત ફરી એકવાર બગડી છે. મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.


બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત ફરી એકવાર બગડી છે. મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. 


મળતી માહિતી મુજબ જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ સતત મુખ્તાર અંસારીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી, પરંતુ મુખ્તારની તબિયતમાં સુધારો થઈ રહ્યો ન હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તબીબોએ તેને ઉતાવળમાં ફરીથી મેડિકલ કોલેજમાં ખસેડવાનું યોગ્ય માન્યું હતું. હાલ મુખ્તારને મેડિકલ કોલેજમાં દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News