રોડના કામમાં નડતરરૂપ કાચા–પાકા દબાણો પર મ્યુ. તંત્રનું બુલડોઝર ફર્યુ

  • September 12, 2024 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ સહિતના કામો શ છે જેમાં કામમાં નડતરપ દબાણો હટાવવાની કામગીરી શ છે. ટોપ થ્રી સર્કલ થી અધેવાડા સુધી રોડ બનાવવામાં નડતરપ કાચા પાકા તેમજ અસ્થાયી  દબાણો દૂર કરી સામાન જ કર્યેા હતો. જેમાં ૯ શેડ, ૧૭ ઓટલા, ૧૧ દિવાલ, ૨ વાડ, ૨ ફોલ્ડિંગ દિવાલ, ૩ લારી, ૩ પાઈપ અને મંજૂરી વગરના બોર્ડ હટાવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application