કોઇપણ પ્રકારે ગુમ થનાર બાળકોને તાત્કાલીક શોધી તેના વાલી વારસને સોપી આપવા ઉચ્ચ અધિકારી દ્વારા સુચના કરવામાં આવી હોય દરમ્યાન મિશન મુસ્કાન અંતર્ગત બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, દરમ્યાન બેડી ઇકબાલ ચોક ખાતે 11 વર્ષની દિવ્યાંગ બાળકી મળી આવતા તેને પોલીસ સ્ટેશને લાવી વાલી વારસની તપાસ કરી હતી અને બાળકીના ફોટા સોશ્યલ મિડીયામાં અપલોડ કરાયા હતા, દરમ્યાન બાળકીના વાલી દરેડ વિસ્તારમાં રહેતા અમરીશભાઇ કાપડી હોય જેને બોલાવી ખરાઇ કરતા બાળકી જનમથી બોલતી ન હોય અને સાંજના સુમારે સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ખરીદી કરવા આવેલ ત્યારે વિખુટી પડેલ હોય ત્યાથી બેડી વિસ્તાર ચોકમાં પહોચી ગઇ હોવાનું બહાર આવ્યુ હતું દરમ્યાન વાલી વારસને બાળકી સોપી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલમાં રોકડ અને સોનાના દાગીના લઈ ફરાર વેપારીનો પુત્ર કલકતાથી ઝડપાયો
April 01, 2025 11:21 AMચોટીલા, થાનગઢમાં વિસ્ફોટક પદાર્થ વિક્રેતાઓનાં ગોડાઉનમાં તંત્રના દરોડા
April 01, 2025 11:18 AMજંત્રીના નવા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મુકાવાની શકયતા નહિવત
April 01, 2025 11:10 AMજામનગરશહેરમાં સિંધી સમાજ ચેટીચાંદની ભવ્ય ઉજવણી...
April 01, 2025 11:08 AMટ્રમ્પએ ત્રીજું નેત્ર ખોલતા જ પુતિન ઝુક્યા, કહ્યું યુએસ સાથે સંબંધ જાળવીશું
April 01, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech