માનવ જીવનું મૃત્યુ કયારે, કયાં અને કેવી રીતે થાય એ ખબર રહેતી નથી, રાજકોટમાં સાળાની દીકરીના લગ્નમાં આવેલા કચ્છના મેઘપર બોરીચીના યુવકનું દયથંભી જતા મોત નીપયું છે.
વિગત મુજબ કચ્છના શિવધારાનગરમાં રહેતા દિલીપભાઈ દામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫)નામના યુવક રાજકોટમાં સંતકબીર રોડ ઉપર ગઢિયાનગર–૩માં રહેતા સસરા મહાદેવભાઈ સોલંકીના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં બે દીકરી એક દીકરો છે. પોતે કડિયા કામ કરતા હતા. સાળાની દીકરીના લ હોવાથી પરિવાર સાથે આવ્યા હતા વિદાય પ્રસગં પૂરો થયા બાદ ઘરે બેઠા હતા ત્યારે હૃદયરોગનો હત્પમલો પ્રાણઘાતક નીવડો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech