ચોમાસુ સત્ર દરમ્યાન સંસદસભ્ય પૂનમબેન માડમ દિલ્હીમાં

  • July 20, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમ રાબેતા મુજબ કાર્યરત રહેશે

તા. ર૦મી જુલાઇ, ર૦ર૩ થી સંસદનું ચોમાસુ સત્ર શરુ થઇ રહ્યું છે, આ સત્ર શરુ થઇ રહ્યું છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા. ર૦/૦૭/ર૦ર૩ થી તા. ૧૧/૦૮/ર૦ર૩ સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા ભાણવડ ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન: ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦), ખંભાળીયા કાર્યાલય પોસ્ટ ઓફિસર રોડ, (ફોન: ૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલય વેરાડ નાકા બહાર (ફોન: ૦૨૮૯૬ ર૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application