આજકાલ ગરબા-2024માં નવ દિવસ સુધી ખેલૈયાએ રાસોત્સવને મન ભરીને માણ્યા બાદ આજે નાના મવા ગ્રાઉન્ડમાં મેગા ફાઇનલ યોજાવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ માટે આજે ખરાખરીમાં પાર કોણ ઉતરશે અને કોણ પ્રિન્સ-પ્રિન્સેસનો ખિતાબ જીતશે તેને લઈને જબરી ઉત્કૃષ્ઠા નવમા નોરતે જ જોવા મળી હતી. વિજેતા આજકાલ ગરબાના સિનિયર-જુનિયર પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. ગઈકાલે નવમા નોરતે આજકાલ ગરબામાં મહેમાનગણ તરીકે અધિક નિવાસી કલેકટર ચેતનભાઈ ગાંધી, ઠાકોર સાહેબ માધાંતાસિંહ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ, આસી.ચેરિટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, પ્રોહિબિશન સુપ્રિન્ટેન્ડેન્ટ ભાવિન ચોલેરા, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, ડો.રાજેશ માકડીયા, ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.બી. બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.એલ.ડામોર, માલવિયા નગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈ, ઈકોનીમીક ઓફેન્સ વિંગના પીઆઇ જે.એમ.કૈલા, ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એ.એન.પરમાર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, કોંગ્રેસ અગ્રણી ધરમભાઇ કાંબલીયા, મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, મહાપાલિકાના આસી.સેક્રેટરી હિમાંશુભાઈ મોલીયા, પી.એ.ટુ કલેકટર જે.ડી.કોટક, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ સીએ રાજીવભાઈ દોશી, સેક્રેટરી મયુરભાઈ શાહ, ડિરેક્ટર હર્ષદભાઈ ખૂંટ, જોઈન્ટ સેક્રેટરી અંકિતભાઈ કાકડિયા, મહાપાલિકાના જાણ સંપર્ક અધિકારી ભુપેશભાઈ રાઠોડ, ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિરેકટર મનોજભાઈ ઉનડકટ (આદેશ ટ્રાવેલ્સ), મહાપાલિકા પીઆરઓ બ્રાન્ચના રાકેશભાઈ શીલુ, પૂર્વ પીએ ટુ કલેકટર કે.એચ.હિંડોચા, સોની મહાજાજ અગ્રણી સી.એન.રાણપરા, ગોપાલભાઈ અનડકટ (આદેશ ગ્રુપ), અગ્રણી બિલ્ડર રણધીરસિંહ જાડેજા, શ્રીનાથજી સ્કવોડાના શૈલેષભાઈ પાબારી, ભાજપ અગ્રણી જયેશભાઈ પાઠક, સ્ટાર બિલ્ડરના અશ્વિનભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ, આઈબી ગ્રુપ્ના વિષ્ણુભાઈ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભા તાળા, ડો. ભાવેશ સચદે (શિવ હોસ્પિટલ), શહેર ભાજપ મહિલા ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, કિશોરસિંહ શેખાવત, ઘનશ્યામ સિંહ, મંત્રા એડના આશિષભાઇ, સાકેત એડના હરીશભાઈ પાંડે, સિંધી સમાજના અગ્રણી મંગારામ ધીરવાણી, રેડ એફએમ ના ધવલભાઈ ગોસ્વામી, જોહર કાડ્ર્સના યુસુફભાઇ માંકડા, શશી પબ્લિસિટીના પ્રકાશભાઈ ગાંગડિયા, હેમાંશું ભાઈ ગાંગડિયા સહિતના મહેમાનો સહ પરિવાર ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી રાસોત્સવની રમઝટને નિહાળી અભિભૂત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech