ભાજપ પ્રશિક્ષણ વર્ગ આયોજન અંતર્ગત બેઠક

  • December 20, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા ખાતે જામનગર મહાનગરપાલિકા તથા રાજકોટ મહાનગરપાલિકાના  યોજાનારા પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે જામનગર ખાતે પ્રદીપભાઈ ખીમાણી (જુનાગઢ)ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, ગોપાલભાઈ સોરઠીયા, સહિતના હોદ્દેદારો તેમજ નગરસેવકો,શિક્ષણ સમિતિના સભ્યો  જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ભાજપ તથા સંઘના પાયાના પથ્થર સમાન પ્રદિપભાઈ ખીમાણી (જુનાગઢ)ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રશિક્ષણ વર્ગના આયોજન અંતર્ગત જામનગર તથા રાજકોટ ખાતે બેઠક યોજાઈ ગઈ આજે સુરેન્દ્રનગર ખાતે યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application