ગુજરાત ગુજરાત રાયના સરકારી કર્મચારીઓ માટે નવી હાજરી પ્રથા પહેલી ફેબ્રુઆરીથી અમલ કરવાનો નિર્ણય સરકારે કર્યેા હતો પરંતુ આ નિર્ણયને વિવિધ સરકારી કર્મચારી મહામંડળો દ્રારા રાઇટ ટુ પ્રાઇવેસીનો હક્ક છીનવાતો હોવાનું ગણાવીને વિરોધ કરાયો છે. આ સિવાય નવી નીતિમાં જવાબદાર વ્યવસ્થા તત્રં અને ફરિયાદ નિવારણ બાબતે કોઇ સ્પષ્ટ્રતા મથઇ નથી. ગઈકાલે આ મામલે બેઠકમાં પણ વાટાઘાટો નિષ્ફળ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
ગાંધીનગરના નવા–જૂના સચિવાલય તેમજ અન્ય સરકારી ઓમાં રાય સરકાર તેના અધિકારીઓ– કર્મચારીઓની દૈનિક હાજરી માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં માગે છે. સરકારે પહેલી ફેબ્રુઆરીથી અમલ શ કરવાનું જાહેર કયુ હતો પરંતુ આ મામલે યુનિયનો–એસોસિયેશનોના વાંધા–વિરોધ કારણે સરકારનો મકસદ પાર પડયો નથી.આ મુદ્દે રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા નવી હાજરી પ્રથાની સમજ આપવા યુનિયનના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં સમાધાન થયું ન હતું વર્તમાન પ્રથા જારી રાખવાની માગણી પકડી રાખી હતી.
ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિયેશન તથા ગુજરાત રાય કર્મચારી મહામંડળ દ્રારા જણાવાયું છે કે, ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી કર્મચારીઓ અધિકારીઓની સ્વતંત્રતા રાઇટ ટુ પ્રાઇવસીનો હક છીનાવાય છે, ફરજિયાતપણે લાગુ કરવાનું વલણ પણ સ્વતંત્રતા છીનવનાં છે. નવી પ્રથાથી કર્મચારીઓના અંગત ડેટાની સુરક્ષા સામે પડકાર ઊભો થાય છે. સ્માર્ટ ફોનનું લોકેશન આપવાથી ગંભીર સાઇબર ગુના બની શકે છે. આ સિવાય નવી નીતિમાં જવાબદાર વ્યવસ્થા તત્રં બાબતે તથા ફરિયાદ નિવારણ બાબતે કોઇ સ્પષ્ટ્ર થઇ નથી. તેથી વર્તમાન ઇન્ટિગ્રેટેડ સિકયોરિટી એકસેસ કંટ્રોલ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ યથાવત રાખવી યોગ્ય છે, તેમ યુનિયનો તરફથી રાય સરકારને લેખિતમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech