રાજકોટ મહાનગરપાલિકામાં શહેરની સફાઇની કામગીરી સંભાળતી સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં લાંબા સમય બાદ સાફ સફાઈ કરવામાં આવી છે વર્ષોથી એક જ વોર્ડમાં ફરજ બજાવનારા અનેકની બદલી કરાય છે જેમાં સેનિટેશન ઓફિસર સેનેટરી ઇન્સ્પેકટરો અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો સહિતનાઓનો સમાવેશ થાય છે. ગત મોડી સાંજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુલ 29 કર્મચારીની બદલીનો હુકમ કરાયો હતો. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ સુધી વોર્ડમાં કામ કરતા અમુક કર્મચારીઓને વોંકળા ગેંગમાં તેમજ ટ્રાન્સફર સ્ટેશન અને લેન્ડફિલ સાઇટમાં મૂકવા હુકમ કરાયો છે. જ્યારે અમુક કર્મચારીઓનું કામ યથાવત રાખી તેમના વોર્ડમાં બદલાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બદલીના વધુ ઓર્ડર આવે તેવી સંભાવના છે.
ક્રમ નામ બદલી પછીનું કાર્યક્ષેત્ર
1. વાઘેલા જીગ્નેશભાઇ જી. રૈયાધાર ટ્રાન્સફર સ્ટેશન
2. વ્યાસ મૌલેશકુમાર વી. વોર્ડ નં.1 અને 9
3. ગોહિલ હરેશભાઈ એન. વોર્ડ નં.5
4. જોષી પરેશકુમાર પી. વોર્ડ નં.2
5. ક્રિસ્ટી પ્રિમરોઝ કાંતિલાલ વોર્ડ નં.18
6. પરમાર કિરીટ જે. વોર્ડ નં.3 ડ્રેનેજ
7. ટાંક ભરતભાઇ આર. વોર્ડ નં.7
8. પ્રજાપતિ ધીરૂભાઈ બી. વોર્ડ નં.6
9. નરવને દુષ્યંત જી. વોર્ડ નં.12
10. લખતરિયા ચેતન એમ. કોઠારીયા ટ્રાન્સફર સ્ટેશન
11. ડાભી વિજયભાઈ જી. વોર્ડ નં.15
12. પાડલીયા નિરવ ડી. આઇઇસી સેલ
13. દરજી વિનોદ જે. 150 ફૂટ રોડ ટ્રાન્સફર સ્ટેશન
14. બાલા મનસુખ વી. વોંકળા સફાઇ
15. હેરભા વિજયજશાભાઇ વોર્ડ નં.18
16. લખતરિયા હોમિન એન. વોંકળા સફાઇ
17. બારોટ ભારદ્વાજ એમ. રૈયાધાર ટ્રાન્સફર સ્ટેશન
18. પટેલ જયંતકુમાર બી. વોર્ડ નં.13
19. કરમટા પરેશકુમાર કે. વોર્ડ નં.1
20. તેરૈયા કેયુર એચ. સેન્ટ્રલ ઝોન ઓફિસ
21. મકવાણા મયુરભાઇ બી. વોર્ડ નં.16
22. ચૌહાણ જય આર. વોર્ડ નં.18
23. ખુંટ વિમલકુમાર ડી. વોર્ડ નં.1
24. ગાંગાણી મહેશભાઇ પી. નાકરાવાડી લેન્ડફિલ સાઇટ
25. વ્યાસ પ્રશાંતભાઇ આર. વોર્ડ નં.6
26. રાઠોડ કીરીટસિંહ જે. વોર્ડ નં.2-બ
27. રાઠોડ મયુર એમ. વોર્ડ નં.15, ડ્રેનેજ
28. નિનામા યોગેશકુમાર બી. વોર્ડ નં.7
29. રાણાવસીયા પ્રતિક એમ. વોર્ડ નં.15
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલી પેટે દૂધ કે દહીં ખાઓ તો શું થાય? જાણો જવાબ
February 05, 2025 05:05 PMહાઇકોર્ટે બેટ-દ્વારકાના ડીમોલીશન સામેની તમામ અરજીઓ ઉડાવી
February 05, 2025 04:52 PMજામનગર જીલ્લાની બે મોટરસાયકલ ચોરીમાં એક શખ્સ ઝડપાયો
February 05, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech