રાજકોટ આરટીઓ દ્રારા હાઇવે પર ચેકીંગ દરમિયાન રોડ સેફટી, ટ્રાફિક સહિતના જુદા જુદા નિયમોનો ભગં કરતા ૯૧૦ જેટલા વાહન અડફેટે ચડતા માત્ર માર્ચ મહિનામાં અડધા કરોડનો દડં ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ઓવર ઓવરલોડ વાહનના ૧૭૪ કેસ કર્યા છે. યારે ઓવર સ્પીડ અને ભયજનક રીતે વાહન હંકારવાના ૧૬ કેસ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોનું પાલન કરવાને બદલે વાહન ચાલકોને દડં ભરવામાં જાણે વધુ રસ હોય તેમ વખતો વખત નિયમો ભગં કરી દંડની રકમ પોલીસ અથવા આરટીઓ તંત્રને ચૂકવી રહ્યા છે.
તા.૧ માર્ચથી ૩૦ માર્ચ સુધીમાં આરટીઓ દ્રારા હાઇવે પર ચેકીંગ દરમિયાન ૯૧૦ જેટલા કેસ કરી ૪૯.૮૩.૪૦૧ નો દડં ફટકાર્યેા છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ટીમે કરી હત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech