મકરસંક્રાંતિના પવિત્ર દિવસે 31 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: આગામી રવિવારે સમુહ લગ્નોત્સવ સંદર્ભે અગત્યની બેઠક
સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજ દ્વારા છેલ્લા 21 વર્ષથી સમુહ લગ્નસમિતિના નેજા હેઠળ અનેક સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્ય, રમતગમત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, સાથોસાથ દાતાઓ અને જ્ઞાતિજનોના સાથ-સહકારથી સમુહલગ્નનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે મહેશ્ર્વર મેઘવાર સમુહલગ્ન સમિતિ દ્વારા ઢીચડા સ્થિત સમાજની વાડી ખાતે સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.
22માં સમુહલગ્નોત્સવ (ક્ધયા વણંઝ) અંતર્ગત તા.5-1-2025 રવિવારે સવારે 10 વાગ્યે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ સાતરસ્તા ખાતે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ જ્ઞાતિજનો, ધર્મગુઓ, મહારાજશ્રીઓ, કાર્યકતર્ઓિને ઉપસ્થિત રહેવા સમુહ લગ્ન સમિતિના હોદેદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.
સમુહ લગ્નોત્સવમાં 31 ક્ધયાઓના કરીયાવર પેટે દાન ચીજ વસ્તુઓ આપવા તેમજ રોકડ અનુદાન આપવા ઇચ્છતા દાતાઓએ આયોજકોનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. આ સમુહલગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઇ માતંગ મો.98252 95958, જયંતભાઇ વારસખીયા મો.99098 33666, માધવભાઇ ડગરા મો.93281 09904, પૂર્વ નગરસેવક સામાજીક કાર્યકર દિપુભાઇ પારીયા મો.97236 90364, લાખાભાઇ ફફલ મો.99251 08861, વિરજીભાઇ રોસીયા મો.97125 80644, કિશનભાઇ નંજાર મો.81413 335555, વિજયભાઇ નંજાર મો.95746 10123, બીપીનભાઇ ધુલીયા મો.98988 97349, કેશુભાઇ પરમાર મો.99047 47930, રાજેશભાઇ જાદવ મો.98255 55399, તુષારભાઇ માતંગ (ભાટીયા) મો.88662 26712નો સંપર્ક સાધવો તેમ જયંતભાઇ વારસખીયા તથા પૂર્વ નગરસેવક દિપુભાઇ પારીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech