હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અનેક શહેરોને મેઘરાજાએ ધમરોળ્યા હતા અને ગઈકાલ સાંજથી જ રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજે સવારથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તહેવાર પર વરસાદને કારણે લોકો નિરાશ થયા છે.
સાતમ આઠમ નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એવો રાજકોટના લોકમેળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજાએ રાજકોટ વાસીઓની રજાના રંગમાં ભંગ પાડ્યો છે.
સાતમ-આઠમ નિમિતે યોજાયેલા સૌરાષ્ટ્રના મેળામાં વરસાદની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં વરસાદના કારણે મેળા ખાલી પડ્યા છે.વરસાદને કારણે મેળાની બધી રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને ભારે નુકસાન થવની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં સેલ્ફ ડિફેન્સનો સામૂહિક કાર્યક્રમ યોજાયો
April 04, 2025 10:58 AMપાંચ અર્થીઓ એકી સાથે ઉઠતા ધ્રોલ પંથક હિબકે ચડયું
April 04, 2025 10:57 AMયમનના હુતી બળવાખોરો ટૂંક સમયમાં ભારતમાં હુમલો કરી શકે છે: પાકિસ્તાન
April 04, 2025 10:57 AMજુઓ માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નના આયોજનનો મહિલાઓમાં કેવો છે ઉત્સાહ
April 04, 2025 10:56 AMરાજકોટ માર્કેટ યાર્ડમાં મસાલાની સિઝન જામી; એક લાખ મણ ધાણાની આવક
April 04, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech