સુરેન્દ્રનગરના કુકડા ગામની સીમમાંથી ગાડીના ચોરખાનામાં છૂપાવેલો દારૂ ઝડપાયો

  • February 10, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લ ા નાયબ પોલીસ મહાન નિરીક્ષક ડોકટર ગિરીશ પંડા એ સુરેન્દ્રનગર જિલ્લ ામાં પ્રોબેશન અને જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢી આવી બધી ને સંપૂર્ણપણે નેસ્તો નાબૂદ કરવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવાના ઉદ્દેશથી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજાને સૂચના આપેલ જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેકટર જાડેજા તથા સબ ઇન્સ્પેકટર જેવાય પઠાણ પેરોલ લો સ્કોડના ઇન્સ્પેકટર આર એચ ઝાલા દ્રારા એલસીબીના અલગ અલગ ટીમ બનાવી પરિણામ લક્ષી કાર્ય કરવાની સૂચના આપેલ ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કુકડા ગામ નજીક દ્રારકાધીશ ઓઇલ મિલથી ખારોડીયાની પાટી તરીકે ઓળખાતી સીમના કાચા રસ્તે જાહેરમાં કિયા સેલટોસ ગાડીના ચોર ખાનામાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દાની બોટલ નં ૧૫ કિંમત ૨૨૮૩૦ની બોટલ નં ૦૮ ૧૭૭૬ની બોટલ નગં ૧૪ કિંમત ૨૮૦૦૦ની બોટલ નં–૦૮ કી. .૧૨,૧૧૨૨ એમ ગે. કા. ઈંગ્લિશ દાની અલગ અલગ બ્રાંડની બોટલ નં.૫૮  કી. .૯૪,૪૦૦– તથા કીયા સેલ્ટોસ ગાડી કી..૫,૦૦,૦૦૦ એમ ફલ કી. .૫,૯૪,૪૦૦– નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવેલ  હોય અને આ રેઇડમાં પોલિસ ઇન્સ્પેકટર જે. જે જાડેજા પો.સબ. ઇન્સ. જે. વાય. પઠાણ. તથા સ્ટાફના પો. હેડ. કોન્સ. વિજયસિંહ પરમાર, કિશનભાઈ ભરવાડ, અશોકભાઈ સેખવા, મેહત્પલભાઈ મકવાણા, યુવરાજસિંહ વાઘેલા ટીમ દ્રારા કિયા સેલટોસ ગાડી કી..૫,૦૦,૦૦૦(૨) અલગ અલગ બ્રાંડની બોટલ નં.૫૮ કી. .૯૪,૪૦૦ ફલ કી.૫,૯૪,૪૦૦ મુદ્દામાલ મળી આવેલ અને ઈસમ વિદ્ધમાં મૂળી પોલિસ સ્ટેશનમાં પ્રોહિબિસન ધારા મુજબ ગુનો દાખલ આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application