બગસરા, જોડિયા સાડા ત્રણ ઇંચ સહિત ૭૩ તાલુકામાં હળવો ભારે વરસાદ

  • July 25, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સપ્તાહમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસાવ્યા બાદ જોર ધીમું પાડ્યું છે, તેમ છતાં જોડીયા બગસરામાં ત્રણી શાળાએ ત્રણ ઇંચ, ધોરાજી રાણાવાવ જામજોધપુર, કુંકાવાવ વડીયા, ગોંડલ, લોધીકા, કોડીનાર પંકમાં સવાી સવા બે ઇંચ વરસાદ ૭૩ તાલુકામાં ઝાપટા ી માંડીને ભારે વરસાદ નોંધાયો છે.



આજે સવારે પૂરા તા ૨૪ કલાક દરમિયાન જામનગરના જોડિયા ખાતે સાડા ત્રણ ઇંચ જ્યારે જામજોધપુરમાં સવા ઈંચ અને કાલાવડમાં ઝાપટા વરસ્યા છે.જ્યારે અમરેલીના બગસરામાં પણ ત્રણ ઇંચ ી વધારે, રાજુલા, કુંકાવાવ વડીયા વિસ્તારમાં દોઢી પોણા બે ઇંચ તેમજ અમરેલી, ખાંભા પંકમાં અડધોી પોણો ઈંચ બાબરા સાવરકુંડલા જાફરાબાદ લીલીયા લાઠીધારી પંકમાં ઝાપટા વરસ્યા છે.રાજકોટ જિલ્લામાં ધોરાજી સવા બે ઇંચ જ્યારે ગોંડલ લોધિકા કોટડા સાંગાણી જામકંડોરણા ઉપલેટા પંકમાં એક ી દોઢ ઇંચ અને જેતપુર જસદણ રાજકોટ પંકમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.



પોરબંદરમાં સવા ઇંચ જ્યારે જિલ્લાના રાણાવાવમાં બે અને કુતિયાણામાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમના જિલ્લામાં કોડીનાર ઉના ગીર ગઢડા તાલાલા સુત્રાપાડા પંકમાં પોણોી દોઢ ઇંચ અને વેરાવળ પાટણ પંકમાં ઝાપટા વરસ્યા છે.
જુનાગઢ જિલ્લામાં માળીયાહાટીના જુનાગઢ શહેર ગ્રામ્ય વિસાવદર પંકમાં એક ઇંચ જ્યારે વંલી માણાવદર કેશોદ મેંદરડા પંકમાં ઝાપટા ી માંડીને અડધો જ વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ખાતે એક ઇંચ ાનગઢ અડધો ઇંચ જ્યારે ચુડા ચોટીલા દસાડા ધ્રાંગધ્રા વઢવાણ મુળી સાયલા લખતર પંકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.


આ ઉપરાંત બોટાદ જિલ્લાના બરવાળા ગઢડા રાણપુર પંકમાં ઝાપટા ી માંડીને અડધો ઇંચ, ભાવનગર ગારીયાધાર પાલીતાણા વલભીપુર ઘોઘા જેસર મહુવા તળાજા ઉમરાળા પંકમાં પણ ઝાપટા ી માંડીને પોણો ઇંચ, મોરબીના હળવદ વાંકાનેર પંકમાં પણ અડધોી પણ હોય છે કચ્છના મુન્દ્રા લખતર ભચાઉ રાપર પંકમાં પણ ઝાપટા ી માંડીને અડધો ઇંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખંભાળિયા પંકમાં ઝાપટા વરસ્યા છે.
આમ વરસાદનું જોર ધીમું પડ્યું છે તેમ છતાં ૭૩ તાલુકામાં ઝાપટા ી માંડીને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application