પુર્વ જીલ્લા કલેકટરની પોરબંદરના આગેવાનોએ લીધી શુભેચ્છા મુલાકાત

  • August 31, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ઼ીઝના પુર્વ પ્રમુખોએ પુર્વ જીલ્લા કલેકટરને કે.ડી.લાખાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી. માત્ર સવા વર્ષ  જેટલા ટુંકા સમય માટે પોરબંદર જીલ્લાના કલેક્ટર  તરીકે જેમણે પોતાની કાર્યકુશળતા અને વહીવટી અનુભવની ઉંડી સુઝ અને આગવું વિઝન અને અદભુત નિર્ણય શકિત તથા મળતાવડા સ્વભાવના કારણે સંપર્કમાં આવનાર સૌના કદી ના ભુલાય તેવા મિત્ર બની ગયેલા  કે.ડી.લાખાણીનું પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ઼ીઝના પુર્વ પ્રમુખો પદુભાઈ  રાયચુરા,અનિલભાઈ  કારીયા,ભરતભાઈ રાજાણી તથા સેક્રેટરી જયેશભાઈ પતાણી દ્વારા સન્માનપત્ર, પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિન્હ દ્વારા સન્માન  કરી ભાવભીની વિદાય  આપી ઉજ્જવલ  ભવિષ્ય  અને ઉમદા સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ પણ આપી કલેક્ટર બંગલા ખાતે કલેકટરના પત્ની  પણ જોડાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application