રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની આવાસ યોજના શાખા હવે આકરા પાણીએ થઇ છે અને જે લાભાર્થીઓને ડ્રોમાં આવાસ મળ્યા બાદ વારંવાર નોટિસ આપી તાકિદ કરવા છતાં દસ્તાવેજ–ભાડા કરાર કરવા આવતા ન હોય તેવા ૫૭ આવાસ ધારકોની લેટ ફાળવણી રદ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચીફ એકિઝકયુટિવ ઓથોરિટી જી.વી.મિયાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઇડબ્લ્યુ એસ–૧ પ્રકારના ટી.પી સ્કિમ નં.૧૭ના ફાઇનલ પ્લોટ નં.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો–ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્મિત આવાસો લાભાર્થી આવાસ ધારકોને ફાળવવામાં આવ્યા હતા, જેમના દ્રારા ડાનાં આવાસનો દસ્તાવેજ–ભાડાકરાર આજ દિવસ સુધી કરાવેલ ન હોય આ બાબતે લાભાર્થીઓને ડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આપવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ–ભાડાકરાર કરાવેલ નથી તેથી આ મામલે બોર્ડ મિટિંગમાં ઠરાવ્યા મુજબ આવા ૫૭ આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં રદ કરાયેલા ઉપરોકત તમામ ફલેટસ માટે નવેસરથી અરજીફોર્મ પ્રસિધ્ધ કરી અન્યોને ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે
આટલા લેટ નંબરની ફાળવણી રદ કરાઇક્રમ નંબરલેટ નંબર
એ વિંગ
૧.એ–૧૦૨
૨.એ–૪૦૪
૩.એ–૪૦૬
૪.એ–૬૦૬
બી વિંગ
૫.બી–૩૦૫
૬.બી–૬૦૩
૭.બી–૬૦૪
૮.બી–૭૦૬
સી વિંગ
૯.સી–૨૦૩
૧૦.સી–૨૦૪
૧૧.સી–૬૦૭
ડી વિંગ
૧૨.ડી–૧૦૧
૧૩.ડી–૨૦૬
૧૪.ડી–૨૦૩
૧૫.ડી–૫૦૬
૧૬.ડી–૬૦૨
૧૭.ડી–૬૦૫
૧૮.ડી–૬૦૭
૧૯.ડી–૭૦૭
૨૮.એચ–૩૦૫
૨૯.એચ–૩૦૭
આઇ વિંગ
૩૦.આઇ–૪૦૬
૩૧.આઇ–૬૦૧
જે વિંગ
૩૨.જે–૫૦૮
૩૩.જે–૬૦૧
૩૪.જે–૭૦૬
કે વિંગ
૩૫.કે–૧૦૧
૩૬.કે–૪૦૮
૩૭.કે–૬૦૩
૩૮.કે–૭૦૭
એલ વિંગ
૩૯.એલ–૧૦૫
૪૦.એલ–૧૦૬
૪૧.એલ–૨૦૬
૪૨.એલ–૨૦૭
૪૩.એલ–૨૦૮
૪૪.એલ–૫૦૪
૪૫.એલ–૬૦૨
૪૬.એલ–૭૦૫
૪૭.એલ–૭૦૮
એમ વિંગ
૪૮.એમ–૧૦૩
૪૯.એમ–૨૦૩
૫૦.એમ–૪૦૧
૫૧.એમ–૫૦૪
૫૨.એમ–૫૦૫
૫૩.એમ–૬૦૨
એન વિંગ
૫૪.એન–૧૦૩
૫૫.એન–૩૦૧
૫૬.એન–૪૦૭
૫૭.એન–૬૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech