કોલકત્તાની દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ભાવનગરમાં પડ્યા પડઘા

  • August 16, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં કોલકત્તાની હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટના ઘટી છે જેને લઇ દેશભરમાં હાહાકાર મચ્યો છે દરમિયાન આ ઘટનાના ઘેરા પડઘા પણ પડ્યા છે અને તબીબો દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમો અપાઇ રહ્યા છે. દરમિયાન કોલકત્તામાં ઘટેલી ઘટનાના પડઘા ભાવનગરમાં પણ પડ્યા છે. જેમાં આજે સર ટી. હોસ્પિટલના તમામ નિવાસી તબીબોએ ઇમરજન્સી સેવા અને સારવાર સહિતના તમામ વિભાગોમાં હડતાલ પાડી છે. જેને લઇ દર્દીઓમાં ભારે પરેશાની ઉભી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application