કોડીનાર તાલુકાના વલાદર ગામના એક ખેડૂતની જમીન સર્વે નંબર ૧૦ તા ૧૧ની મળીને કુલ ચાર હેક્ટર ઉપરાંતની જમીન ઉપર તાલાલા તાલુકાના મોરૂકા ગામના ૯ જેટલા શખ્સોએ છેલ્લા પાંચ માસી બિનઅધિકૃત અને બળજબરીી કબજો કરેલ હોય આ અંગે વલાદર ગામના ખેડૂતે જિલ્લ ા કલેકટરને કરેલી અરજી અન્વયે કલેકટરએ અરજીના તમામ ગુણદોષો ચકાસીને બિનઅધિકૃત કબજો કરેલા લોકો સામે પોલીસમાં ફરિયાદ કરવા આદેશ કરતા પોલીસે એક મહિલા સહિત નવ લોકો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ ૪(૩) તથા ૫(ઇ) તા આઇપીસી કલમ ૫૦૪,૫૦૬ (બે) મુજબ પોલીસે ગુનો દાખલ કરતા ચકચાર મચી
ગયો છે.
બનાવ અંગેની વિગત એવી છે કે મૂળ વલાદર ગામના અને હાલ કોડીનાર ખાતે રહેતા નરેન્દ્રસિંહ જોરુભા ઝાલાની વલાદર ગામની સરવે નંબર ૧૦ તા ૧૧ ની મળીને કુલ ચાર હેક્ટર જમીન ઉપર છેલ્લ ા પાંચેક માસી તાલાલા ગીર ના મોરૂકા ગામના જિગાભાઇ ભગાભાઈ પરમાર ગીરીશભાઈ મેઘાભાઇ પરમાર ,હસમુખ ઉર્ફે મનસુખ લાખાભાઈ પરમાર શામજીભાઈ તેજાભાઈ પરમાર મેઘાભાઈ વસાભાઈ પરમાર, સુમલબેન લાખાભાઈ પરમાર, રાહુલભાઈ ઝીણાભાઈ પરમાર, પ્રવીણભાઈ ઝીણાભાઈ પરમાર તા ભગાભાઈ જીવાભાઇ પરમાર રહેવાસી બધાએ મોરૂકા વાળાએ છેલ્લ ા પાંચ મહિના પહેલા આ બંને ખેતરો ઉપર કબજો જમાવીને ખેતરમાં રહેલા આંબા ઉપરની કેરી તા ખેતરમાં ઉગેલા ઘઉંના પાકનું વેચાણ કરીને ખેતરમાં ગેરકાયદેસર કબજો કર્યા અંગેની ફરિયાદ કરી હતી નરેન્દ્રસિંહ ઝાલાએ સર્વે નંબર ૧૧ વાળી જમીન અને ૨૦૦૪ માં તા સર્વે નંબર ૧૦ વાળી જમીન ૨૦૧૬ માં ખરીદ કરી હતી અને તેનો કબજો પણ તેની પાસે હતો બાદ આ જમીન જેમની પાસેી ખરીદ કરી હતી તેના માલિક તા વારસોએજે ઉપરના તમામ આરોપીઓએ આશરે પાંચેક મહિના પહેલા ગેરકાયદેસર રીતે આ ખેતરનો કબજોબ કર્યો હતો જે અંગેની નરેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લ ા કલેક્ટરને કરેલી ફરિયાદ બાદ આ તમામ સામે લેન્ડગ્રેબિંગ નો ગુનો દાખલ કરવામાં આવતા આ ગુના ની તપાસ ચૌધરી દ્વારા હા ધરી મેઘાભાઈ જીવાભાઈ પરમાર,ભગાભાઇ જીવાભાઈ પરમાર અને રાહુલભાઇ જીણાભાઇ પરમારની ધરપકડ કરી બાકીના ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરતા ચકચાર મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech