ખંભાળિયા: વાર્તા લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઝળક્યા

  • January 13, 2025 11:15 AM 

ગાંધીનગર જીસીઈઆરટી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા નિપુણ ભારત અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. તેમાં મિડલ સ્ટેજમાં વાર્તા લેખન સ્પર્ધામાં ખંભાળિયા તાલુકાના ભાડથર કન્યા શાળાના વિદ્યાર્થીની ઈચ્છા ખીમાભાઈ ચાવડાએ પ્રથમ અને ભાડથર વાડી 4 ના વિદ્યાર્થી સચિન આલાભાઈ આવસુરાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યો હતો. જે બદલ શાળા પરિવાર દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application