જૂનાગઢમાં કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા ગઈકાલે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્રાઈઝ ચેકિંગ કરી ગંદકી ફેલાવતા ૧૨ વેપારીઓને ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો.કમિશનર દ્વારા વોકળામાં કચરો કરતા અને ન્યુસન્સ ફેલાવતા વેપારીઓ પાસેી દંડની વસુલાત કરવા અપાયેલા આદેશ બાદ ડે કમિશનર અજય ઝાંપડા અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનીટેશન સુપરવાઈઝર અને વોર્ડ એસ આઈ દ્વારા રેલ્વે સ્ટેશન ચોક અને દોલતપરા રાજકોટ રોડ ઉપરી ૧૨ જેટલા વેપારીઓને ગંદકી કરતા ઝડપી લઇ ૧૬,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગંદકી ફેલાવતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech